રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. શહેરના મ્હે. પોલીસ…
View More માલધારી ફાટક નજીક ચીલઝડપ કરનાર ઝડપાયો, પૂછપરછમાં રીબડાના શખ્સનું નામ ખુલ્યુંcrime
જામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વ્યક્તિનું હાર્ટ બેસી ગયું છે. જેમાં જામજોધપુરના સરસઈ ગામના પ્રોઢાનું હાર્ટ એટેકથી મોત…
View More જામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતચૂંટણી લોહિયાળ બની: ઉનામાં ‘આપ’ના ઉમેદવાર અજય બાંભણીયા પર ફાયરિંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે ઉનામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે 23 એપ્રિલની રાત્રિના સમયે ઉના નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ…
View More ચૂંટણી લોહિયાળ બની: ઉનામાં ‘આપ’ના ઉમેદવાર અજય બાંભણીયા પર ફાયરિંગરાજકોટ રેન્જ આઈજીની સાફસફાઈ ચાલુ, ત્રણ હિસ્ટ્રીશીટર તડીપાર, એક બૂટલેગરને પાસા
જેતપુર, મેટોડા, આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કામગીરી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક…
View More રાજકોટ રેન્જ આઈજીની સાફસફાઈ ચાલુ, ત્રણ હિસ્ટ્રીશીટર તડીપાર, એક બૂટલેગરને પાસાખંભાળિયામાં વિદેશી દારૂની મહેફીલ માણતા બે શખ્સોની ધરપકડ, બે ફરાર
ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર મોટા માંઢા ગામની સીમ વિસ્તારમાંથી મોડી રાત્રીના સમયે પોલીસે વિદેશી દારૂૂની મોજ માણી રહેલા વડાલીયા સિંહણ ગામના જયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા…
View More ખંભાળિયામાં વિદેશી દારૂની મહેફીલ માણતા બે શખ્સોની ધરપકડ, બે ફરારખંભાળિયા-ભાણવડમાં દારૂની હેરાફેરી કરતા ચાર શખ્સો પકડાયા
ભાણવડમાં આવેલી વ્યાયામ શાળા પાસેથી પોલીસે સ્વિફ્ટ મોટરકારમાં વિદેશી દારૂૂની એક બોટલ સાથે મનોજ પ્રેમજીભાઈ લીંબડને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 1,51,110 નો મુદ્દામાલ કબજે કરવામાં…
View More ખંભાળિયા-ભાણવડમાં દારૂની હેરાફેરી કરતા ચાર શખ્સો પકડાયાજામનગરમાં બોલાચાલી બાદ યુવાન પર લાકડાના ધોકાથી હુમલો
જામનગરના ખોજાવાડ વિસ્તારમાં ઝઘડાની એક ઘટના સામે આવી છે. તા. 22/04/2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના સમયે ખોજા કલબ સામે એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં…
View More જામનગરમાં બોલાચાલી બાદ યુવાન પર લાકડાના ધોકાથી હુમલોજામનગરના પટણીવાડ વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા
જામનગરના પટણીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે રેઇડ કરી ચાર વ્યક્તિઓને ઝડપ્યા છે, અને રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.…
View More જામનગરના પટણીવાડ વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયાજામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ, સર્વેલન્સ ટીમની સતર્ક કામગીરી
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે પોલીસ દ્વારા સતત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જામનગર સીટી ‘એ’ ડિવિઝન…
View More જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ, સર્વેલન્સ ટીમની સતર્ક કામગીરીવીરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાપર ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઇ
ચોરાઉ વાપરને વેચવામાં લાઠીના શખ્સોએ મદદ કરી હતી, 15.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો વિરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાયરોની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ: રાજકોટ ગ્રામ્ય…
View More વીરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાપર ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઇ