રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નશાના કારોબાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી SAY NO TO DRUGS” મુહિમ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એલસીબી અને એસઓજી ની…
View More ગોંડલ પાસે રૂા.7.56 લાખની નશાકારક ગોળી અને 93 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયાcrime
વિસાવદર પાસે ટેન્કરે યુવકને કચડી નાખ્યો
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગ્રામ્ય પંથકમાં બેફામ દોડતા ભારે વાહનો વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. પિયાવા ગામ નજીક ગઈકાલે મોડી રાત્રે ચાની હોટેલ ચલાવી…
View More વિસાવદર પાસે ટેન્કરે યુવકને કચડી નાખ્યોજામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલો
જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે હિંસક વળાંક આવ્યો છે. લગ્નના ફુલેકા દરમિયાન થયેલી નજીવી ખેંચતાણ અને ધક્કા-મુક્કીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા બે…
View More જામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલોપડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યા
પડધરી તાલુકાના ખોખરી ગામે માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક ઉપાડવા આવ્યા હોવાની શંકાના આધારે એક પરપ્રાંતિય યુવાન ખોખરી ગામના…
View More પડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યાગોંડલની સરકારી હોસ્પિટલમાં લુખ્ખાઓનો આતંક
ગોંડલની સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા ગોંડલ સીટી એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને એક ગંભીર લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ રજૂઆતમાં ગોંડલ નાં બાવાબારી માં…
View More ગોંડલની સરકારી હોસ્પિટલમાં લુખ્ખાઓનો આતંકજામનગરની હોસ્પિટલ સામે થયેલ હુમલાના બનાવમાં ચાર શખ્સો ઝડપાયા
જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે જાહેરમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમોમાં વાયરલ થતાં…
View More જામનગરની હોસ્પિટલ સામે થયેલ હુમલાના બનાવમાં ચાર શખ્સો ઝડપાયાજામનગરમાં વેપારીના ઘરમાંથી રૂા.4 લાખના ઘરેણા-રોકડની ચોરી
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાન ના એક વેપારી ના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ…
View More જામનગરમાં વેપારીના ઘરમાંથી રૂા.4 લાખના ઘરેણા-રોકડની ચોરીકલ્યાણપુરના ખાખરડા અને પટેલકામાં PGVCLનાં એલ્યુમિનિયમ કેબલની ચોરી
કલ્યાણપુરથી આશરે 11 કિલોમીટર દૂર ખાખરડા અને પટેલકા ગામના રોડ પર એક મંદિર નજીક રહેલા પીજીવીસીએલના થાંભલાની ડેડ લાઈન પર રહેલો રૂૂ. 41,000 ની કિંમતનો…
View More કલ્યાણપુરના ખાખરડા અને પટેલકામાં PGVCLનાં એલ્યુમિનિયમ કેબલની ચોરીમુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ નાર્કોટીકસ ટીમે ‘રિક્ષા’માં આવી ઓપરેશન પાર પાડયું, એજન્સીએ તપાસ શરૂ કરી મુન્દ્રા પોર્ટ પરની એક જેટીમાં આજે સાંજથી શરૂૂ થયેલી કાર્યવાહીમાં એક આયાતી ક્ધટેનરમાં…
View More મુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયુંકલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાંથી ગેરકાયદેસર માટી ચોરી પકડાઈ
કલ્યાણપુર વિસ્તારના સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતી દરિયાની ખારી રેતી સંદર્ભે પોલીસે ટ્રેક્ટર સહિતના વાહનો કબજે લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ…
View More કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાંથી ગેરકાયદેસર માટી ચોરી પકડાઈ