રાજકોટના મવડી હેડ ક્વાર્ટર પાસે આવેલા પાવર હાઉસ નજીક સાંજના સમયે એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક નિર્દોષ શ્રમિક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો…
View More મવડીમાં ઝઘડો જોવા ગયેલા યુવાનને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંક્યાcrime
હરબટિયાળીમાં પાઇપના ઘા ઝીંકી વૃદ્ધ પર હત્યાનો પ્રયાસ
ગામમાં જાહેર જગ્યામાં તોડ ફોડ કરતો હોય ઠપકો આપતા હુમલો કર્યો, વચ્ચે પડેલા બે શખ્સોને પણ ઇજા પહોંચાડી, પોલીસે સકંજામાં લીધો રાજકોટ નજીક ટંકારા તાલુકાના…
View More હરબટિયાળીમાં પાઇપના ઘા ઝીંકી વૃદ્ધ પર હત્યાનો પ્રયાસ‘તને અરજી કરવાનો બહુ શોખ છે’ કહી ડિલીવરી બોય ઉપર બે શખ્સનો હુમલો
પોલીસમાં અરજી કર્યાનું ઉ5રાણું લઈ અજાણ્યા બે શખ્સોએ માર મારી છરી ઝીંકી દીધી શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક યુવક પર હુમલો થયાની…
View More ‘તને અરજી કરવાનો બહુ શોખ છે’ કહી ડિલીવરી બોય ઉપર બે શખ્સનો હુમલોમાતાની સારવાર માટે નાણા લેનાર યુવાન પાસેથી 17 થી 34 ટકા વ્યાજ વસુલ્યું
દુકાનને તાળા મારી દેવાની ધમકી આપી, છ વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ અઠવાડિયા પહેલા ઝેરી દવા પી લેનાર હેર સલૂન સંચાલકની તપાસમાં ઘટસ્ફોટ રાજકોટનો ક્ષોરકર્મી યુવક વ્યાજંકવાદમાં…
View More માતાની સારવાર માટે નાણા લેનાર યુવાન પાસેથી 17 થી 34 ટકા વ્યાજ વસુલ્યુંસાવકા પિતાએ બે વર્ષની બાળકીને બીડીના ડામ દીધા, માથુ દીવાલ સાથે અથડાવતા હેમરેજ
શહેર સમીપેનાં માધાપરમાં માનવતાને નેવે મૂકે તેવી દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતા અને સગી માતાએ મળીને બે વર્ષની માસૂમ બાળકી પર અમાનુષી…
View More સાવકા પિતાએ બે વર્ષની બાળકીને બીડીના ડામ દીધા, માથુ દીવાલ સાથે અથડાવતા હેમરેજધોરાજીના વેપારી સાથે મગફળીના ફોતરાના નામે રૂપિયા 55.17 લાખની છેતરપિંડી
સુરતના વેપારીએ રૂા.70 લાખની ફોતરી મંગાવી 15 લાખ ચૂકવી બાકીની રકમનો ધૂંબો માર્યો ધોરાજીમાં ‘યોગીએન્ટરપ્રાઇઝ’ નામની પેઢી ધરાવતા વેપારીએ સુરતના એક શખ્સ સામે રૂૂ.55,17,477 ની…
View More ધોરાજીના વેપારી સાથે મગફળીના ફોતરાના નામે રૂપિયા 55.17 લાખની છેતરપિંડીગોંડલ પાસે રૂા.7.56 લાખની નશાકારક ગોળી અને 93 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નશાના કારોબાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી SAY NO TO DRUGS” મુહિમ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એલસીબી અને એસઓજી ની…
View More ગોંડલ પાસે રૂા.7.56 લાખની નશાકારક ગોળી અને 93 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયાવિસાવદર પાસે ટેન્કરે યુવકને કચડી નાખ્યો
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગ્રામ્ય પંથકમાં બેફામ દોડતા ભારે વાહનો વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. પિયાવા ગામ નજીક ગઈકાલે મોડી રાત્રે ચાની હોટેલ ચલાવી…
View More વિસાવદર પાસે ટેન્કરે યુવકને કચડી નાખ્યોજામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલો
જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે હિંસક વળાંક આવ્યો છે. લગ્નના ફુલેકા દરમિયાન થયેલી નજીવી ખેંચતાણ અને ધક્કા-મુક્કીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા બે…
View More જામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલોપડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યા
પડધરી તાલુકાના ખોખરી ગામે માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક ઉપાડવા આવ્યા હોવાની શંકાના આધારે એક પરપ્રાંતિય યુવાન ખોખરી ગામના…
View More પડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યા