બહેનપણીના કૌટુંબિક ભાઈએ પ્રેમજાળમાં ફસાવી વાડી વિસ્તાર અને મકાનમાં આબરૂ લૂંટી સંબંધ બાંધતી વખતે યાદગીરીના બહાને વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કર્યું રાજકોટ શહેરના મોરબી રોડ વિસ્તારમાં…
View More મોરબી રોડની સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મcrime
બીમાર પતિને સાજો કરવાના બહાને કીન્નરના વેશમાં ગઠિયાએ સોનાનું માદળીયું પડાવી લીધું
પાણીના ગ્લાસમાં મીઠું-મરચું નખાવી નજર ઉતારવાનું નાટક રચ્યું અને શેરીના ચોકમાં પાણી ઢોળવાના બહાને બાઇક પર ફરાર થઈ ગયા રાજકોટ શહેરના રૈયારોડ પર આવેલી મારવાડી…
View More બીમાર પતિને સાજો કરવાના બહાને કીન્નરના વેશમાં ગઠિયાએ સોનાનું માદળીયું પડાવી લીધુંરાજકોટની યુવતી સાથે દગાખોરી: સગાઇ તોડાવી આરોપીએ સગાઇ કરી દુષ્કર્મ ગુજારી તરછોડી દીધી
શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં એક યુવકે યુવતિને લગ્નનો વિશ્વાસ આપી, તેણીની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી. ત્યારબાદ પોતે…
View More રાજકોટની યુવતી સાથે દગાખોરી: સગાઇ તોડાવી આરોપીએ સગાઇ કરી દુષ્કર્મ ગુજારી તરછોડી દીધીઅમે કહીશું તેમજ ચાલશે કંઈ બોલશો તો પતાવી દેશું, નાણાવટી ચોકમાં પરિવાર પર છરીથી હુમલો
રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે સરકારી આવાસના ક્વાર્ટર વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી આબેદાબેન હનીફભાઈ પિંજારા (ઉંમર…
View More અમે કહીશું તેમજ ચાલશે કંઈ બોલશો તો પતાવી દેશું, નાણાવટી ચોકમાં પરિવાર પર છરીથી હુમલોવધુ એક રિક્ષા ગેંગ સક્રિય: ઊલટી કરવાના બહાને વેપારીના કિંમતી દસ્તાવેજો અને પાકીટ સેરવ્યું
શહેરમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી વધુ એક રીક્ષા ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એક…
View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય: ઊલટી કરવાના બહાને વેપારીના કિંમતી દસ્તાવેજો અને પાકીટ સેરવ્યુંજામનગરમાં બે જૂથના ડખ્ખામાં એક તરફી વલણ અપનાવનાર પોલીસકર્મી સસ્પેન્ડ
જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજાને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા…
View More જામનગરમાં બે જૂથના ડખ્ખામાં એક તરફી વલણ અપનાવનાર પોલીસકર્મી સસ્પેન્ડજસદણમાં નાનાભાઇ દ્વારા મોટાભાઇના પરિવાર ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
જસદણમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સગા નાના ભાઈએ પત્નીઓના ઝઘડાની અદાવત રાખી પોતાના જ મોટા ભાઈ, ભાભી અને ભત્રીજાને જાનથી મારી…
View More જસદણમાં નાનાભાઇ દ્વારા મોટાભાઇના પરિવાર ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસનામચીન બુટલેગર ફીરોઝ અને રાજસ્થાનનો દારૂનો સપ્લાયર ઝડપાયા
PCBએ વેશપલટો કરી બોર્ડર પર કારમાં મીટિંગ કરતાં જ દબોચી લીધા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂના નેટવર્કનો બેતાજ બાદશાહ ગણાતો સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ…
View More નામચીન બુટલેગર ફીરોઝ અને રાજસ્થાનનો દારૂનો સપ્લાયર ઝડપાયાજૂનાગઢના બે ભાઈઓની છેતરપિંડીનો ભોગ બનેલા ધોરાજીના વેપારીનો આપઘાત
ધોરાજી તાલુકાના તોરાણીયા ગામે રહેતા એક વેપારી પ્લોટ અને મકાનના વેચાણના રૂૂપિયા નહી આપી જુનાગઢના બે ભાઈઓએ છેતરપિંડી કરીને સતત અપાતી જાનથી મારી નાખવાની ધમકીઓથી…
View More જૂનાગઢના બે ભાઈઓની છેતરપિંડીનો ભોગ બનેલા ધોરાજીના વેપારીનો આપઘાતગોંડલના મોટા મહિકામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 ઝડપાયા
ભાયાવદર અને પડધરીમાં બે સ્થળે જુગારના દરોડા, કુલ 17ની ધરપકડ રાજકોટ જીલ્લામાં પોલીસે જુગારના દુષણ સામે લાલ આંખ કરી અલગ-અલગ ત્રણ સ્થળોએ સફળ દરોડા પાડ્યા…
View More ગોંડલના મોટા મહિકામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 ઝડપાયા