અમરેલીમાં પત્રિકાકાંડમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના બાદ હવે તેના પડઘા પડી રહ્યાં છે. આ વચ્ચે અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી છે. પાયલ…
View More 24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ન ઉતરે તો ઉપવાસ કરીશ : પરેશ ધાનાણીCongress
દિલ્હીમાં આજે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખ, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે (મંગળવારે) બપોરે 2 વાગ્યે થશે. ચૂંટણી પંચ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા…
View More દિલ્હીમાં આજે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખ, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સવેરાવળ પીજીવીસીએલમાં ચાલતા કૌભાંડ અંગે કોંગ્રેસની રજૂઆત
પશ્ચિમ ગુજરાત વિજ કંપનીમાં ચાલતા કૌભાંડ અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ બિલ્ડર એસો. દ્વારા ડેપ્યુટી કલેકટર સહીતના લાગતા વળગતાઓને લેખીત રજૂઆત કરી આક્ષેપ કરેલ…
View More વેરાવળ પીજીવીસીએલમાં ચાલતા કૌભાંડ અંગે કોંગ્રેસની રજૂઆત‘રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી પાર્ટી કરવા વિયેતનામ ગયા’, ભાજપે મનમોહન સિંહનું અપમાન કરવાનો લગાવ્યો આરોપ
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકીય હોબાળો વચ્ચે ભાજપે આજે (30 ડિસેમ્બર, 2024) ફરી એકવાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર…
View More ‘રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી પાર્ટી કરવા વિયેતનામ ગયા’, ભાજપે મનમોહન સિંહનું અપમાન કરવાનો લગાવ્યો આરોપમનમોહનસિંહનો નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલીન
કોંગ્રેસ વડામથકેથી શરૂ થયેલી અંતિમ યાત્રામાં મહાનુભાવો સહિત હજારો લોકો જોડાયા વડાપ્રધાન મોદી, ગાંધી પરિવાર સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર: ભાવુક દૃશ્યો…
View More મનમોહનસિંહનો નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલીનદિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથી
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં ડખો પેઠો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. દિલ્હી…
View More દિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથીએપ્રિલમાં પોરબંદરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
તાજેતરમા મળેલી કોંગ્રેસ વર્કીગ કમિટિની બેઠકમા નકકી થયા મુજબ આગામી 26 જાન્યુઆરી 2025 થી કોંગ્રેસ સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા કાઢશે તથા આગામી એપ્રિલ માસમા મહાત્મા…
View More એપ્રિલમાં પોરબંદરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનપૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોક
આર્થિક સુધારાના જનક, સમાવેશી આર્થિક વિકાસના હિમાયતી રહ્યા હતા: વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓની શ્રધ્ધાંજલિ લાંબા સમયથી બીમાર ડો.સિંહે ગઇરાતે એઇમ્સમાં 92…
View More પૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોકપૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ…
View More પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં પાર્ટીમાં RSSની વિચારધારા ધરાવતા લોકોની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું…
View More ‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન