લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધી પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બંનેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 22 એપ્રિલના પહલગામ હુમલા અને…
View More યુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગCongress
અમને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જયહિન્દ: રાહુલ-ખડગેની પ્રતિક્રિયા
ભારતે આજે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂૂ કર્યું. ભારતીય સેનાએ કહ્યું કે ભારતે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું…
View More અમને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જયહિન્દ: રાહુલ-ખડગેની પ્રતિક્રિયાયા હોમ કરો….. ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થન
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજયભાઇ રૂપાણી, મંત્રી રાઘવજી પટેલ, રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભાના વિપક્ષીનેતા અમિત ચાવડા સહિતના નેતાઓએ…
View More યા હોમ કરો….. ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થનપહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકો
કોંગ્રેસ વડા મલ્લિકાર્જુન ખડગેએ આજે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના…
View More પહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકોસિટી બસ ખોટ કેમ કરે છે? કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી
તકલાદી ઈલેક્ટ્રિક બસ મુદ્દે એજન્સીને કરેલ દંડની રકમ જાહેર કરોની રજૂઆત સાથે કમિશનરના ટેબલ પર રમકડાંની બસો દોડાવી વિરોધ ઈન્દિરા સર્કલ ખાતે સીટીબસ દુર્ઘટના બાદ…
View More સિટી બસ ખોટ કેમ કરે છે? કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપીકોર્પોરેશનમાં ધરણાં પર બેઠેલાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની તબિયત લથડી
અધિકારીઓ જનતાના પ્રતિનિધિઓને ગાંઠતા નહીં હોવાના કિસ્સાથી હાલાર સહિત રાજ્યભરમાં ખળભળાટ વોર્ડની સમસ્યા અંગે રજુઆત કરવા જતા મુલાકાત નહીં આપી હોવાના આક્ષેપ: નગરસેવિકાને સારવારમાં ખસેડાયા…
View More કોર્પોરેશનમાં ધરણાં પર બેઠેલાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની તબિયત લથડીજાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને કોંગ્રેસનો આવકાર
જિલ્લા પંચાયતમાં પોસ્ટર પ્રદર્શન કરી કોંગ્રેસે લડતને સફળ ગણાવી સરકાર અને વડાપ્રધાને જાતિગત વસ્તી ગણતરી અંગે નો છેદ ઉડાડી દેતા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની આગેવાની…
View More જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને કોંગ્રેસનો આવકારકચરાના કામમાં કોર્પોરેશન દ્વારા 900 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપ
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી, તે પહેલાં જામનગરના વિરોધ પક્ષના કોંગી આગેવાનો, કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીની કચેરીના દ્વારે હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને…
View More કચરાના કામમાં કોર્પોરેશન દ્વારા 900 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપમોદી સામેની કોંગ્રેસની પોસ્ટ ગાયબ, અમેઠીમાં રાહુલ સામે ‘આતંકી કા સાથી’ના પોસ્ટર લાગ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પહેલગામ આતંકવાદી હુમલાને હેન્ડલ કરવા અંગેના તેના સત્તાવાર હેન્ડલ પરથી એક પોસ્ટ વિવાદને કારણભૂત બનાવ્યા પછી, કોંગ્રેસે મંગળવારે તેને કાઢી નાખ્યું…
View More મોદી સામેની કોંગ્રેસની પોસ્ટ ગાયબ, અમેઠીમાં રાહુલ સામે ‘આતંકી કા સાથી’ના પોસ્ટર લાગ્યામનપાને ટેક્નિકલ ક્ષતિવાળી બસો ધાબડી દેવાઈ : કોંગ્રેસ
એસટીની ઈલેક્ટ્રિક બસ ગરમ નથી તો મનપાની કેમ થાય છે, એજન્સી સામે પગલા લેવાની માંગ મનપાની ઈલેક્ટ્રીક બસમાં બેટરી હીટીંગ સહિતના ઈસ્યુ ઉભા થતાં અનેક…
View More મનપાને ટેક્નિકલ ક્ષતિવાળી બસો ધાબડી દેવાઈ : કોંગ્રેસ