સંસદભવન નજીક સમડી ત્રાટકી, કોંગ્રેસ સાંસદ સુધાનો ચેન ઝૂંટવી લીધો: સંસદમાં પડઘો પડ્યો

આજે સવારે દિલ્હીના ચાણક્યપુરીમાંથી ચેન સ્નેચિંગની ઘટના પ્રકાશમાં આવી. આશ્ચર્યજનક રીતે, ચેન સ્નેચિંગની આ ઘટના સંસદ ભવનથી થોડે દૂર મહિલા સાંસદ આર સુધા સાથે બની.…

View More સંસદભવન નજીક સમડી ત્રાટકી, કોંગ્રેસ સાંસદ સુધાનો ચેન ઝૂંટવી લીધો: સંસદમાં પડઘો પડ્યો