રાષ્ટ્રીય2 months ago
‘ડેથ ચેમ્બર બની ગયા છે કોચિંગ સેન્ટરો… ‘, સુપ્રીમ કોર્ટે ફેડરેશને ફટકાર્યો 1 લાખનો દંડ
કોચિંગ સેન્ટરોમાં રહેલા જોખમો અને અવારનવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે અને સલામતી માટે માર્ગદર્શિકા બનાવવાનો મોટો આદેશ આપ્યો છે....