સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા પંથક અને તેના ગ્રામ્ય વિસ્તારોને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવાના આશય સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી કડક ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. જે…
View More ચોટીલાના પિયાવા ગામની સીમમાં છૂપાવેલી 2256 દારૂની બોટલ મળીchotila news
ચોટીલા નજીક એક લકઝરી બસમાં આગ, 28 મુસાફરોનો મોતના મુખમાંથી બચાવ
ચોટીલા નજીક આવેલા સાંગાણી નેશનલ હાઇવે પર ફરી એકવાર કાળમુખી આગનો બનાવ જોવા મળ્યો છે. સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી એસી સ્લીપર…
View More ચોટીલા નજીક એક લકઝરી બસમાં આગ, 28 મુસાફરોનો મોતના મુખમાંથી બચાવચોટીલા નજીક લગ્નપ્રસંગમાંથી પરત ફરતા રાજકોટના યુવકનું કાર અકસ્માતમાં મોત: છને ઇજા
રાજકોટ રહેતા છ યુવાનો ચોટીલા નજીક મિત્રોના લગ્નમાંથી પરતફ ફરતા હતા ત્યારે ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક એક સ્વીફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાતાં…
View More ચોટીલા નજીક લગ્નપ્રસંગમાંથી પરત ફરતા રાજકોટના યુવકનું કાર અકસ્માતમાં મોત: છને ઇજાચોટીલા હાઇવે પરથી 32.76 લાખનો દારૂ ઝડપાયો
યાત્રાધામ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર સાંગાણી વિદેશી દારૂૂની હેરાફેરી કરતો ક્ધટેનર ટ્રક સાથે નાની મોટી દારૂૂની બોટલ નંગ 24216 મળી કુલ રૂૂ. 47.76…
View More ચોટીલા હાઇવે પરથી 32.76 લાખનો દારૂ ઝડપાયોચોટીલામાં ઠાકોર સમાજના અગ્રણી પર થયેલા જીવલેણ હુમલા અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને ગુનામાં કલમો ઉમેરવા ઉગ્ર માંગ યાત્રાધામ ચોટીલામાં સમસ્ત ચુવાળીયા ઠાકોર સમાજ મફતિયાપરા ચોટીલા દ્વારા ચોટીલાના નાયબ કલેક્ટર ને…
View More ચોટીલામાં ઠાકોર સમાજના અગ્રણી પર થયેલા જીવલેણ હુમલા અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુંચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં ભીષણ આગ, 4 ભડથું
ડામર લઈને જતા ડમ્પરનું ટાયર ફાટતાં આગ લાગ્યા બાદ બસ પાછળ ઘુસી ગઈ, પેટ્રોલ પંપના માણસોએ કાચ તોડી મુસાફરોને બચાવ્યા જીવ બચાવવા મુસાફરો બારીમાંથી કુદ્યા…
View More ચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં ભીષણ આગ, 4 ભડથુંચોટીલા તાલુકાના અકાળા ગામે પત્નીના આડા સંબંધમાં પતિની કરપીણ હત્યાથી સનસનાટી
ચોટીલા તાલુકાના અકાળા ગામે ગત રાત્રિના સમયે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. પત્ની સાથેના આડા સંબંધમાં…
View More ચોટીલા તાલુકાના અકાળા ગામે પત્નીના આડા સંબંધમાં પતિની કરપીણ હત્યાથી સનસનાટીચોટીલાના પીપળિયા પાસેથી 1 કિલો ગાંજા સાથે ચાર શખ્સોની ધરપકડ
ચોટીલાના પીપળીયા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડી 1 કિલોથી વધુ ગાંજા સાથે ચાર શખ્સોની કરી હતી. ગુજરાત રાજ્યમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી…
View More ચોટીલાના પીપળિયા પાસેથી 1 કિલો ગાંજા સાથે ચાર શખ્સોની ધરપકડચોટીલા પર્વત માળાને કોતરી ખાનાર પાળિયાદનો કુખ્યાત ખનીજ માફિયા સકંજામાં
કાંધાસર અને સાંગાણી વિસ્તાર વચ્ચે મધરાત્રે 2 વાગ્યે ચોટીલાના નાયબ કલેકટરની ટીમે પાર પાડયું ઓપરેશન ડમ્પર, જેસીબી સહિત રૂા.દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત, ખનીજ માફિયા લાલા…
View More ચોટીલા પર્વત માળાને કોતરી ખાનાર પાળિયાદનો કુખ્યાત ખનીજ માફિયા સકંજામાંચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપનો સુકાનનો જનાદેશ: 18માંથી 13 સીટ પર કેસરિયો
ચોટીલા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17 બેઠક ઉપર ત્રિપાખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોગ્રેસ અને આપ ની ઉમેદવારી હતી આજે મત ગણતરી બાદ જાહેર…
View More ચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપનો સુકાનનો જનાદેશ: 18માંથી 13 સીટ પર કેસરિયો