ચોટીલા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17 બેઠક ઉપર ત્રિપાખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોગ્રેસ અને આપ ની ઉમેદવારી હતી આજે મત ગણતરી બાદ જાહેર થયેલ પરિણામો આશ્ચર્ય ઉપજાવે છે. 18 બેઠક માંથી ત્રણ સીટ ઉપર કોગ્રેસ, એક આપ અને એક અપક્ષ ના ઉમેદવારો વિજેતા બનેલ હતા.
ચોટીલાની જનતાએ ફરી એકવાર વિકાસના રાજકારણ પર મહોર મારી છે.શહેરમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે. 24 બેઠકોમાંથી 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે. જોકે, ગત ટર્મની 22 બેઠકોની સરખામણીએ આ વખતે ભાજપને 4 બેઠકોનું નુકસાન થયું છે.
પાલિકાના વિજેતાઓની યાદી
વોર્ડ નં. 1 : રવુભાઇ ટપુભાઇ ખાચર-કોગ્રેસ, શરીફાબેન ઈસ્માઈલભાઇ કલાડીયા – કોંગ્રેસ, પુષ્પાબેન પરસોતમભાઇ ચૌહાણ -કોંગ્રેસ, ઈમરાનભાઈ સુલતાનભાઇ કલાડીયા-કોંગ્રેસ
વોર્ડ નં 2: ગાયત્રીબેન વનરાજભાઇ ધાધલ-ભાજપ, શોભનાબેન જગદીશભાઇ પરમાર-ભાજપ, લલીતભાઇ પુંજાભાઇ જાદવ-ભાજપ, મનસુખભાઇ વાલજીભાઇ ઝાંપડીયા-ભાજપ
વોર્ડ નં. 3: ચંપાબેન મોહનભાઇ વડોદીયા-ભાજપ, હંસાબેન દેહાભાઇ ચૌહાણ-ભાજપ, લાલજીભાઇ પ્રેમજીભાઇ વાલાણી-ભાજપ, મેહુલભાઇ કિશોરભાઇ ઉપાધ્યાય-ભાજપ
વોર્ડ નં. 4: પ્રતાપભાઇ હકુભાઇ ખાચર-ભાજપ, બિનલબેન ચીરાગકુમાર શાહ-ભાજપ, હેતલબેન તુષારભાઇ પરમાર-ભાજપ, કમાભાઇ કરશનભાઇ રાઠોડ-ભાજપ
વોર્ડ નં. 5: નિતાબેન જીતેન્દ્રભાઇ ચૌહાણ-ભાજપ, લીલાબા સજુભા ઝાલા-ભાજ5, ભરતભાઇ ગોકળભાઇ ખાંભલા-ભાજપ, પ્રદ્યુમનસિંહ ધીરૂૂભા ચૌહાણ-ભાજપ
વોર્ડ નં. 6: જનુબેન સામતભાઇ ધોરીયા-ભાજપ, શિલ્પાબેન જયેશભાઇ ચોવસીયા-ભાજપ, ભરતભાઇ ભીમશીભાઇ ઘાંઘળ-ભાજપ, સંજયભાઇ રવજીભાઇ કણસાગરા-ભાજપ
ચોટીલા તાલુકા પંચાયત 18 બેઠક નાં વિજેતાઓની યાદી
1-આણંદપુર(ભા)-રીટાબેન દિનેશભાઈ ધોરાળીયા-ભાજપ
ર-ચોબારી-ભાવુબેન સંજયભાઇ ઉતેળીયા-કોગ્રેસ
3-ઢોકળવા-પ્રભાબેન રમેશભાઈ જાડા-આમ આદમી
4-ગોલીડા-વસંતબેન કેશુભાઈ મકવાણા-ભાજપ
5-ગુંદા-શિલ્પાબેન સંજયભાઈ મકવાણા-ભાજપ
6-હિરાસર-વિજુબેન મહેન્દ્રભાઈ રાઠોડ-ભાજપ
7-ખાટડી-દિલીપભાઈ મેરાભાઈ ગણદીયા-ભાજપ
8-ખેરાણા-મુકેશભાઈ મશરૂૂભાઈ સોડાણી-ભાજપ
9-ખેરડી – કૈલાશબેન ભગુભાઈ ખવડ – ભાજપ
10-મોકાસર-જયસુખભાઈ પુનાભાઈ રાજપરા-ભાજપ
11-મોટી મોલડી-નાથાભાઈ સોમાભાઈ સંઘાણી-ભાજપ
12-નાવા-બળવીરભાઈ શાંતુભાઈ ખાચર -ભાજપ
13-પીપરાળી-પ્રવીણભાઈ જાદવભાઈ મકવાણા-ભાજપ
14-પીયાવા-ખોડાભાઈ વશરામભાઈ ખોરાણી-કોગ્રેસ
15-રાજાવાડ-કિરણભાઈ ભાઈલાલભાઈ સામતીયા-ભાજપ
16-રાજપરા-દેવશીભાઈ વેલાભાઈ ધરેજીયા-અપક્ષ
17-સણોસરા-અનુબેન ગૌરધનભાઈ ખીમસુરીયા-ભાજપ
18-ઝીંઝુડા-સવીતાબેન સુરેશભાઈ શેખ-કોગ્રેસ
