india1 month ago
બિહારના છપરામાં મોટી દુર્ઘટના: સરયૂ નદીમાં ઓવરલોડેડ બોટ પલટી જતાં 3ના મોત, 18થી વધુ લોકો લાપતા,જુઓ વિડીયો
બિહારના છપરા જિલ્લામાં ગઈ કાલે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. બિહારના માંઝીના મટિયાર પાસે સરયૂ નદીમાં બોટ પલટી જતાં 18થી વધુ લોકો લાપતા છે....