મનોરંજન1 month ago
‘અનુપમા’ની રિયલ લાઈફમાં બબાલ: રૂપાલી ગાંગુલીએ પોતાની પુત્રી ઈશા વર્મા વિરુદ્ધ 50 કરોડનો કર્યો કેસ
અભિનેત્રી રૂપાલી ગાંગુલી આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને વિવાદોમાં છે. રૂપાલીએ સાવકી દીકરી ઈશા વર્મા વિરુદ્ધ 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વાસ્તવમાં તેમની...