ગુજરાત2 days ago
IT કંપનીઓને કેપિટલ સબસિડીમાં 5 ટકાનો વધારો જાહેર
હયાત પોલિસીમાં અનેક ફેરફાર કરાયા, રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બ્લોક ચેઈન, ડેટા સાયન્સની આધુનિક ટેક્નોલોજી માટે પ્લેટફોર્મ તૈયાર કરવા અનેક છૂટછાટો જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...