india2 months ago
બિહારના બક્સરમાં ગોઝારો અકસ્માત..દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 4ના મોત, 100થી વધુ ઘાયલ
બિહારમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ 12506 એક્સપ્રેસ બક્સર જિલ્લામાં અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં ટ્રેનના 6...