રાષ્ટ્રીય3 weeks ago
આગ્રાના બ્રહ્મા કુમારી આશ્રમમાં 2 સગી બહેનોએ કરી આત્મહત્યા: સુસાઈડ નોટમાં લખ્યું- યોગીજી, આસારામની જેમ આ લોકોને પણ જેલમાં પૂરજો
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ગઈ કાલે મોડી રાત્રે, જિલ્લાના જગનેર સ્થિત પ્રજાપતિ બ્રહ્માકુમારી આશ્રમમાં બે બહેનોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી....