કયા કારણોસર પગલું ભરી લીધું? પોલીસે પરિવારનું નિવેદન લીધું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં…
View More ભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાતbhavnagar
ડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ
ભાવનગરની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નયનાએ બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…
View More ડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ
ભાવનગરની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નયનાએ બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…
View More ડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસમારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાં
પ્રેમપ્રકરણમાં પ્રેમીને પામવા તેની સરપંચ પત્નીને ગાળો આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા ગામના મહિલા સરપંચ જે હાલ સુરત ખાતે રહે છે.તેઓએ…
View More મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાંતળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટ
ભાવનગર જિલ્લાના તળાજાના પસવી ગામ પાસે વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી મર્સિડિઝ કારમાં અજાણ્યા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ધોળા દિવસે રૂૂ.3 લાખની લૂંટ ચલાવી ડ્રાઈવરને…
View More તળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટભાવનગરના ત્રાપજ ગામે વીજતંત્ર બાકીદારો પર ત્રાટકયું : 63 લાખની ઉઘરાણી
ભાવનગર જિલ્લાના તળાજા ના ત્રાપજ સ્થિત પીજીવીસીએલ ની સબ.ડિવિઝન કચેરી ખાતે બાકીદારો પાસેથી કડક ઉઘરાણી કરવાના ભાગ રૂૂપે એકજ દિવસમાં એકીસાથે 52 ટિમો ઉતારવામાં આવીહતી.અલગ…
View More ભાવનગરના ત્રાપજ ગામે વીજતંત્ર બાકીદારો પર ત્રાટકયું : 63 લાખની ઉઘરાણીભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદભાવનગર…
View More ભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યોભાવનગર શહેર ભાજપનું સંગઠન જાહેર
ભાવનગર શહેર ભાજપના નવા સંગઠન અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નવા સંગઠન માટે અગાઉ ટીમોની રચના કરવામાં…
View More ભાવનગર શહેર ભાજપનું સંગઠન જાહેરભાવનગરમાં પોલીસે પીછો કરી 86.57 લાખનો દારૂ પકડયો
પીકઅપ વાન-મોટર સાઈકલ સહિત 96.82 લાખનો મુદ્દામાલ કબજે ભાવનગરના પેરોલ ફલોં સ્ક્વોર્ડના સ્ટાફ એ સુરકા ગામ નજીક ડુંગરની ગાળીમાં ઈંગ્લીશ દારૂૂનું મસમોટું કટિંગ થતું હોવાની…
View More ભાવનગરમાં પોલીસે પીછો કરી 86.57 લાખનો દારૂ પકડયોભાવનગરમાં પોલીસના કેમેરા અને એસેસરીઝની ચોરી
ગુજરાત મિરર, ભાવનગર તા.4-ભાવનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ વિભાગ દ્વારા વિદ્યાનગર પોલીસ લાઈનમાં આવેલ માઉન્ટેડ ક્વાટર્સમાં રાખવામાં આવેલ નેત્ર કેમેરા તથા અન્ય એસેસરીઝ…
View More ભાવનગરમાં પોલીસના કેમેરા અને એસેસરીઝની ચોરી