Site icon Gujarat Mirror

ભાવનગરના ત્રાપજ ગામે વીજતંત્ર બાકીદારો પર ત્રાટકયું : 63 લાખની ઉઘરાણી

ભાવનગર જિલ્લાના તળાજા ના ત્રાપજ સ્થિત પીજીવીસીએલ ની સબ.ડિવિઝન કચેરી ખાતે બાકીદારો પાસેથી કડક ઉઘરાણી કરવાના ભાગ રૂૂપે એકજ દિવસમાં એકીસાથે 52 ટિમો ઉતારવામાં આવીહતી.અલગ અલગ ગામોમા 1550 બાકીદારો પાસે રૂૂ.63 લાખ ની ઉઘરાણી નો ટાસ્ક આપવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે વિજકર્મીઓએ કડક હાથે રૂૂપિયા આપો અથવા વીજળી વગરના રહો તે નીતિ અપનાવતા 741 ગ્રાહકો પાસે થી રૂૂ.26 લાખ ની ઉઘરાણી પતાવી હતી.21 સ્થળે થી વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા.

Exit mobile version