રાષ્ટ્રીય2 days ago
આસામમાં બાંગ્લાદેશના સૈનિકોની ઘૂસણખોરી સામે આંખ આડે કાન કેમ?
બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ હિંદુઓની હત્યાઓ કરી રહ્યા છે, અમાનવીય અત્યાચારો કરી રહ્યા છે અને હિંદુ મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે. ભારતની કહેવાતી હિંદુવાદી સરકાર હિંદુઓની કત્લેઆમ રોકવા...