અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકાની તાજેતરમાં જ ચૂંટણી ગઈ હોય અને ઉમેદવારોએ મોટા મોટા વાયદાઓ આપ્યા હોય તે અહીંયા પોકર સાબિત થયા છે ખુદ વિજેતા થયેલ…
View More બગસરાના નટવરનગર વિસ્તારમાં પાણી માટે વલખા મારતા સ્થાનિકોBAGASARA
બગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યા
આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યો, બેફામ દારૂ વેચાતો હોવાનો લોકોનો આક્ષેપ બગસરામાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા દંપતીને રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થતા પતિએ…
View More બગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યાબગસરાના વાઘણિયાના ખેડૂતની જમીન વેચવાનું કાવતરૂ રચનાર મહિલા વકીલ સહિત 4 ઝડપાયા
ગોંડલના મોવિયાની જમીનનો દસ્તાવેજ કરવા નકલી ખેડૂત બનેલા અન્ય 4ની શોધખોળ બાબરા તાલુકાના પાનસડા ગામના એક વૃદ્ધ ખેડૂતની ગોંડલના મોવિયા ગામે આવેલી જમીનના ખોટા વ્યક્તિઓ…
View More બગસરાના વાઘણિયાના ખેડૂતની જમીન વેચવાનું કાવતરૂ રચનાર મહિલા વકીલ સહિત 4 ઝડપાયાબગસરા નગરપાલિકામાં ભાજપનું 22 બેઠક સાથે પુનરાવર્તન
બગસરામાં આવેલ પરિણામમાં નગરપાલિકા પર ભાજપ પોતાની સત્તા જાળવી રાખી હતી પરંતુ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવીએ 10 સીટ સાથે સત્તા આંચકી લીધી…
View More બગસરા નગરપાલિકામાં ભાજપનું 22 બેઠક સાથે પુનરાવર્તનબગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારી
બગસરા નગરપાલિકાનો અવારનવાર વિરોધ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખે અગાઉ ચૂંટણી માટે નહીં પરંતુ લોકોની સેવા માટે કાર્ય કરતા હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપે…
View More બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારીબગસરામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડમાં સ્ટ્રિટ લાઇટો બંધ થતા વાહનચાલકોને હાલાકી
બગસરામાં સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ રોડ સુધી કરોડોના ખર્ચે તૈયાર થયેલા આઈકોનિક રોડમાં અંધારપટ છવાઈ ગયો છે. અનેક દિવસો થઈ ગયા છતાં રીપેરીંગ ઉપર ધ્યાન દેવામાં…
View More બગસરામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડમાં સ્ટ્રિટ લાઇટો બંધ થતા વાહનચાલકોને હાલાકીબગસરામાં ખૂંટિયાએ ઉલાળ્યા બાદ યુવકને કૂતરાએ બચકાં ભરી લેતાં ઘવાયો
કહેવાય છે કે ‘પડ્યા પર પાટું’, આવી જ એક કરુણ અને વિચિત્ર ઘટના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વઘાણીયા ગામે બની છે. અહીં એક શ્રમિક…
View More બગસરામાં ખૂંટિયાએ ઉલાળ્યા બાદ યુવકને કૂતરાએ બચકાં ભરી લેતાં ઘવાયોબગસરામાં આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગણીને લઈને સૂત્રોચ્ચાર
આજે ત્રીજા દિવસે મહિલાઓનો રાસ લઇ ડમરુ વગાડી વિરોધ. ત્રણ દિવસના વિરોધ બાદ પણ સરકારે મચક આપી ન હતી બગસરામાં આંગણવાડીની બહેનોએ સી ડી પી…
View More બગસરામાં આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગણીને લઈને સૂત્રોચ્ચારબગસરામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકયા
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રવિવારની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. બગસરા બસ સ્ટેન્ડ પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા એક યુવાન પર…
View More બગસરામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકયાબગસરામાં જણસોની ખરીદી બાબતે ખેડૂતોની બે સંસ્થા આમને સામને
બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડ દ્વારા ઘઉંની ખરીદી શરૂૂ છે ત્યારે સાથે સાથે એક મંડળી દ્વારા તુવેરની ખરીદી પણ યાર્ડની અંદર જ દબાણપૂર્વક જરૂૂર રાખવામાં…
View More બગસરામાં જણસોની ખરીદી બાબતે ખેડૂતોની બે સંસ્થા આમને સામને