નામચીન શખ્સ સહિત આઠ લોકોની ટોળકીએ રાત્રે કુહાડી, ધારીયા અને તલવાર લઇ આતંક મચાવ્યો મોહરમ પર્વમાં ન્યાઝ દેવા બાબતે નામચીન શખ્સ સાથે બોલાચાલી થઇ હતી:…
View More લુખ્ખાઓ બેલગામ: જંગલેશ્ર્વરમાં હોટલ સંચાલકની કારમાં તોડફોડattack
મેટોડામાં સ્કૂટરની ચાવી સંતાડી દેવા મુદે ઠપકો આપતા યુવક ઉપર સળિયાથી હુમલો
શહેરની ભાગોળે મોટેડોમા આવેલા રામ પાર્કમા ચાવી સંતાડી દેવા મુદે યુવાને ઠપકો આપતા પાડોશી શખસ સહીત ત્રણએ લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા…
View More મેટોડામાં સ્કૂટરની ચાવી સંતાડી દેવા મુદે ઠપકો આપતા યુવક ઉપર સળિયાથી હુમલોચોટીલાના સુરજ દેવળમા મિલ્કત મુદે યુવાન ઉપર મોટાભાઇનો હુમલો
ચોટીલા તાલુકાનાં સુરજ દેવળ ગામે વાડીનાં ભાગ મુદે ચાલતી અદાવતનો ખાર રાખી યુવાન પર મોટાભાઇએ ધારીયા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More ચોટીલાના સુરજ દેવળમા મિલ્કત મુદે યુવાન ઉપર મોટાભાઇનો હુમલોજામજોધપુરના વડવાળા ગામે સરપંચ પર જીવલેણ હુમલો
જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના વડવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા આજે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ…
View More જામજોધપુરના વડવાળા ગામે સરપંચ પર જીવલેણ હુમલોતને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલો
કોઠારીયા ગામમાં સરદાર ચોક પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકને તારે બહુ હવા છે કહી બે કૌટુંબિક ભાઈઓએ લોખંડના કોશ વડે હુમલો કરી યુવાનનો પગ ભાંગી નાખ્યો…
View More તને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલોખીજડિયા પક્ષી અભયારણમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત પાંચ કર્મીઓ પર હુમલો
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં ગુરુપૂર્ણિમાના દિવસે સાંજના સમયે સરકારી અભ્યારણ ની જગ્યામાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને સરકારી જગ્યા માં ઘુસી આવેલા ચારથી પાંચ શખ્સોએ…
View More ખીજડિયા પક્ષી અભયારણમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત પાંચ કર્મીઓ પર હુમલોપાક.માં પહેલગામ સ્ટાઇલથી આતંકી હુમલો, મુસાફરોની ઓળખ કરી 9ને ગોળી ધરબી દીધી
પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. અહેવાલ મુજબ, હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી. બસ…
View More પાક.માં પહેલગામ સ્ટાઇલથી આતંકી હુમલો, મુસાફરોની ઓળખ કરી 9ને ગોળી ધરબી દીધીથોરાળામાં દારૂ ઢીંચી મધરાત્રે દરવાજો ખખડાવતા નસેડીને પત્ની અને પુત્રોએ લમધાર્યો
શક્તિ કોલોનીમાં મહિલાને બે પુત્રએ પાઈપ વડે માર મારતાં સારવારમાં ખસેડાયા શહેરમાં થોરાળા વિસ્તારમાં મધરાત્રે દારૂના નશામાં દરવાજો ખખડાવતાં નસેડી યુવકને પત્ની અને પુત્રોએ માર…
View More થોરાળામાં દારૂ ઢીંચી મધરાત્રે દરવાજો ખખડાવતા નસેડીને પત્ની અને પુત્રોએ લમધાર્યોજસદણનાં કોઠી ગામે યુવાન ઉપર 7 શખ્સોએ કર્યો હુમલો
જસદણનાં કોઠી ગામે રહેતા યુવાન સાથે 7 જેટલા શખસોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More જસદણનાં કોઠી ગામે યુવાન ઉપર 7 શખ્સોએ કર્યો હુમલોખોખળદડ નદી કાંઠે પૈસાની માગણી કરી અજાણ્યા શખ્સે શ્રમિકને છરી ઝીંકી
રાજકોટ શહેરના જંગલેશ્વર નજીક ખોડીયાર મંદિર પાસે રહેતા યુવાન આજે સવારના સમયે ખોખડદડ નદીના કાંઠે શ્રીહરી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં હતો ત્યારે અજાણ્યા માણસે છરી વડે આંખ…
View More ખોખળદડ નદી કાંઠે પૈસાની માગણી કરી અજાણ્યા શખ્સે શ્રમિકને છરી ઝીંકી