ભડકાઉ ભાષણ કેસમાં અંસારીના ધારાસભ્ય પુત્રને બે વર્ષની સજા

ઉત્તર પ્રદેશના માઉ જિલ્લાના ધારાસભ્ય અને મુખ્તાર અંસારીના ધારાસભ્ય પુત્ર અબ્બાસ અંસારીને નફરતભર્યા ભાષણના કેસમાં દોષિત ઠેરવી માઉની સીજેએમ કોર્ટે બે વર્ષની સજા ફરમાવી છે…

View More ભડકાઉ ભાષણ કેસમાં અંસારીના ધારાસભ્ય પુત્રને બે વર્ષની સજા