ન્યૂજર્સી પોલીસે નવા વર્ષ પહેલા ’ઓપરેશન બેડ સાન્ટા’ માં 12 પુરુષોની ધરપકડ કરી છે, જેમાં બે ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમના પર સગીરોને સેક્સ માટે…
View More સગીરો સાથે સેક્સના ઇરાદાવાળા બે ગુજરાતીની યુએસમાં ધરપકડAmerica
અમેરિકા બાદ હવે જર્મનીમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલની નોટિસથી દેકારો
અચાનક બર્લિન યુનિવર્સિટીમાં નોંધાયેલ વિદ્યાર્થીઓને વિઝા રદની નોટિસો મળી, કોર્સની માન્યતા પણ રદ થવાની શક્યતા બર્લિન યુનિવર્સિટીમાં નોંધાયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ વિઝા અનિશ્ચિતતા અને ગ્રેજ્યુએશનને…
View More અમેરિકા બાદ હવે જર્મનીમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલની નોટિસથી દેકારોઅમેરિકા, બ્રિટને નહીં સાઉદીએ સૌથી વધુ ભારતીયોને હાંકી કાઢયા
2025માં વિદેશોમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોની સંખ્યા અંગે મહત્વપૂર્ણ આંકડા બહાર આવ્યા છે. તાજેતરમાં સરકારે રાજ્ય સભામાં ડેટા રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે…
View More અમેરિકા, બ્રિટને નહીં સાઉદીએ સૌથી વધુ ભારતીયોને હાંકી કાઢયાઅમેરિકામાં કાતિલ ઠંડી અને હિમવર્ષાનો કહેર, 1800થી વધુ ફ્લાઇટ્સ રદ
અમેરિકામાં બરફના તોફાનની ચેતવણીને કારણે ઘણી એરલાઇન્સે હજારો ફ્લાઇટ્સ રદ કરી છે અથવા મોડી પડી છે. ગ્રેટ લેક્સ થી લઈને નોર્ટ ઈસ્ટ સુધી તમામ પરિવહનો…
View More અમેરિકામાં કાતિલ ઠંડી અને હિમવર્ષાનો કહેર, 1800થી વધુ ફ્લાઇટ્સ રદતાઇવાન મામલે ચીનનું વળતું પગલું, 20 અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધ
અમેરિકા દ્વારા તાઇવાનને રેકોર્ડ 11.1 બિલિયનના મૂલ્યના શસ્ત્રો વેચવાના નિર્ણય બાદ ચીનમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. આ પગલાના જવાબમાં ચીને 20 અમેરિકન સંરક્ષણ કંપનીઓ…
View More તાઇવાન મામલે ચીનનું વળતું પગલું, 20 અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધ‘બધા ભારતીયોને કાઢી મુકો….’ અમેરિકી પત્રકારે ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર
યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને પત્રકાર મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત…
View More ‘બધા ભારતીયોને કાઢી મુકો….’ અમેરિકી પત્રકારે ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેરઅમેરિકાએ નાઈજિરિયામાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું – ‘ મેરી ક્રિસમસ…’
અમેરિકાએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં આતંકી સંગઠન ISISના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. આ એરસ્ટ્રાઈકની જાણકારી આપતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું…
View More અમેરિકાએ નાઈજિરિયામાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું – ‘ મેરી ક્રિસમસ…’H-1B વીઝા હવે નસીબના જોરે નહીં કૌશલ્ય-પગારના આધારે મળશે: અમેરિકાએ લોટરી સીસ્ટમ નાબૂદ કરી
ફેબ્રુઆરી 2026થી લાગુ થશે નવો નિયમ: ભારતીયોને થશે મોટી અસર, વિઝા ફી 1 લાખ કરવાનો નિર્ણય માન્ય રાખતી કોર્ટ યુએસમાં H-1B વિઝા મેળવવા માટેની પ્રક્રિયામાં…
View More H-1B વીઝા હવે નસીબના જોરે નહીં કૌશલ્ય-પગારના આધારે મળશે: અમેરિકાએ લોટરી સીસ્ટમ નાબૂદ કરીએપ્સટીન ફાઇલ અમેરિકાની સફળતાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે: ટ્રમ્પે મૌન તોડયું
એપ્સટિન ફાઇલ્સ ફરી એકવાર સમાચારમાં છે, જેના પર આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત છે. આનાથી અમેરિકન રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ…
View More એપ્સટીન ફાઇલ અમેરિકાની સફળતાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે: ટ્રમ્પે મૌન તોડયુંઅમેરિકામાં સ્વેચ્છાએ ડિપોર્ટ થનારાને 3000 ડોલર, મફત ફ્લાઇટ ટિકિટ
ગેરકાયદે વસતા લોકોને કોઇ સજા-દંડ નહીં થાય અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ સતત ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એવામાં હવે આવા…
View More અમેરિકામાં સ્વેચ્છાએ ડિપોર્ટ થનારાને 3000 ડોલર, મફત ફ્લાઇટ ટિકિટ