બોલિવૂડ અભિનેતા અજય દેવગણે ’વિમલ ઈલાયચી’ની જાહેરાતોના સંદર્ભમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (ઋઉઅ) દ્વારા પાઠવવામાં આવેલી ’શો-કોઝ નોટિસ’ સામે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. FDA…
View More પાન મસાલા જાહેરાત વિવાદમાં અજય દેવગન પહોંચ્યા બોમ્બે હાઇકોર્ટAjay Devgn
અજય દેવગને 23 વર્ષ બાદ કારગિલમાં શરૂ કર્યું શુટિંગ
નીરજ યાદવના દિગ્દર્શનમાં બની રહેલી વોર ડ્રામા ફિલ્મ 1 ઑક્ટોબર, 2027ના રોજ રિલીઝ થશે અજય દેવગન દૃશ્યમની સફળતા સાથે પોતાની આગામી વોર ડ્રામા ફિલ્મ ’ચૌહાણ’ના…
View More અજય દેવગને 23 વર્ષ બાદ કારગિલમાં શરૂ કર્યું શુટિંગઅજય દેવગન રોહિત જુગરાજ સાથે હાઈ-કોન્સેપ્ટ હોરર ફિલ્મ બનાવશે
કુમાર મંગત દ્વારા ફિલ્મ પ્રોડયુસ કરવામાં આવી રહી છે અજય દેવગન હવે ફરી એક વખત હોરર જોનરમાં પ્રવેશ કરવા તૈયાર છે, હવે તે ફિલ્મમેકર રોહિત…
View More અજય દેવગન રોહિત જુગરાજ સાથે હાઈ-કોન્સેપ્ટ હોરર ફિલ્મ બનાવશેઅજિત પવારને અનુપમ ખેર, અજય દેવગન, રિતેશ દેશમુખ, સ્મૃતિ ઈરાનીની શ્રધ્ધાંજલિ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરી, બુધવારે સવારે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે, અને બોલીવુડે શોક…
View More અજિત પવારને અનુપમ ખેર, અજય દેવગન, રિતેશ દેશમુખ, સ્મૃતિ ઈરાનીની શ્રધ્ધાંજલિઅજય દેવગનની રેડ-2નું એડવાન્સ બમ્પર બુકિંગ
અજય દેવગનની રેડ સુપર ડુપર હિટ રહી હતી. હવે અભિનેતા તેની સિક્વલ સાથે મોટા પડદા પર આવવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર…
View More અજય દેવગનની રેડ-2નું એડવાન્સ બમ્પર બુકિંગઅજય દેવગનની Raid 2ને રિલીઝ પહેલા જ લાગ્યો મોટો ઝટકો! ફિલ્મમાંથી 8 સેકન્ડના ડાયલોગ્સ કરવા પડશે ડિલીટ
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ Raid 2 1ના રોજ ર્વ્લીઝ થવા જી રહી છે. આ ફિલ્મનો પહેલો ભાગ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.…
View More અજય દેવગનની Raid 2ને રિલીઝ પહેલા જ લાગ્યો મોટો ઝટકો! ફિલ્મમાંથી 8 સેકન્ડના ડાયલોગ્સ કરવા પડશે ડિલીટ