અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાના બાળકી પર કુતરાના હુમલાથી મોત મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીમાં એક ચર્ચા થઈ…
View More પાલતુ શ્ર્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારના નળ-ગટરના જોડાણ કટAhmedabad news
અમદાવાદમાં મીડિયા, ફાઈનાન્સર અને બિલ્ડરગ્રૂપને ત્યાં બીજા દિવસે તપાસ
આવકવેરા વિભાગના 500 અધિકારીઓ દ્વારા સર્ચ અને સરવે તપાસ દરમિયાન મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા અમદાવાદમાં મુંબઈ ઈન્કમટેક્સ વિભાગના અધિકારી ના નિરીક્ષણ હેઠળ મેગા…
View More અમદાવાદમાં મીડિયા, ફાઈનાન્સર અને બિલ્ડરગ્રૂપને ત્યાં બીજા દિવસે તપાસમીડિયા, ક્ધસ્ટ્રક્શન અને ફાઈનાન્સ ગ્રૂપ ઉપર ITના દરોડા
અમદાવાદ અને મુંબઈ સહિત 35 સ્થળોએ તપાસ, આવકવેરા વિભાગના 500 જેટલા અધિકારીઓ દરોડામાં જોડાયા મીડિયા ઉપરાંત રિયલ એસ્ટેટ સાથે જોડાયેલ ગ્રૂપના હિસાબો અને બેંક લોકરોની…
View More મીડિયા, ક્ધસ્ટ્રક્શન અને ફાઈનાન્સ ગ્રૂપ ઉપર ITના દરોડાઅમદાવાદમાં વધુ એક અકસ્માત: નારણપુરામાં મહિલા કારચાલકે બેફામ કાર હંકારી બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નારણપુર વિસ્તારમાં…
View More અમદાવાદમાં વધુ એક અકસ્માત: નારણપુરામાં મહિલા કારચાલકે બેફામ કાર હંકારી બાઇકને ટક્કર મારતાં યુવકનું મોતઅમદાવાદમાં પાલતું રોટવીલર શ્ર્વાને માસુમ બાળકીને ફાડી ખાધી
આજકાલ મોટા શહેરોમાં કૂતરાં પાળવાનો ટ્રેન્ડ વધ્યો છે. પાલતૂ શ્વાનના ત્રાસના લીધે ફ્લેટના રહીશો વચ્ચે વારંવાર માથકૂટ સર્જાતી હોય છે. ત્યારે અમદાવાદના હાથીજણ સર્કલ પાસે…
View More અમદાવાદમાં પાલતું રોટવીલર શ્ર્વાને માસુમ બાળકીને ફાડી ખાધીવેપારીને ડેટિંગ એપ પર ગલગલિયા કરવા 1.66 કરોડમાં પડ્યા
ટીન્ડર એપ થકી દિલ્હીની મહિલાના ટચમાં આવ્યો હતો, બે આરોપી ઝડપાયા આજકાલ ડેટિંગ એપ ખતરનાક બની રહી છે. આ એપ પર પાર્ટનર ઓછા અને ફ્રોડ…
View More વેપારીને ડેટિંગ એપ પર ગલગલિયા કરવા 1.66 કરોડમાં પડ્યાઅમદાવાદમાં દેશ વિરોધી પ્રવૃત્તિની શંકાએ 500 પાસપોર્ટધારકોની તપાસ
બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવી લેનાર બાંગ્લાદેશીઓની માહિતી મેળવતી ક્રાઇમ બ્રાંચ પાકિસ્તાની કનેકશન ધરાવતી મહિલાની તપાસમાં ચોકાવનારી વિગતો મળી, મોટુ રેકેટ બહાર આવવાની શકયતા…
View More અમદાવાદમાં દેશ વિરોધી પ્રવૃત્તિની શંકાએ 500 પાસપોર્ટધારકોની તપાસસલીમ પઠાણના બેંક એકાઉન્ટમાંથી 2 કરોડ રોકડા, 7 લાખના ક્રિપ્ટો કરન્સી ફ્રિઝ
અમદાવાદમાં વિવાદાસ્પદ બિલ્ડર અને વકફની 100 કરોડની જમીન પર કબજો જમાવી દેનાર સલીમ જુમ્માખાન પઠાણ અને તેના મળતિયાની 10 પ્રિમાઇસીસ પર ઇડીએ દરોડા પાડ્યા…
View More સલીમ પઠાણના બેંક એકાઉન્ટમાંથી 2 કરોડ રોકડા, 7 લાખના ક્રિપ્ટો કરન્સી ફ્રિઝવકફ બોર્ડની મિલકત સંદર્ભે 10 સ્થળે EDના દરોડા
સલીમખાન અને શરીફખાનના કબજાની કાચની મસ્જિદ, સના-7 બિલ્ડિંગ, ખેડા ફાર્મહાઉસ સહિતના સ્થળોએ તપાસ, શરીફખાન અખઈ વિપક્ષી નેતાના કાકા અમદાવાદમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત…
View More વકફ બોર્ડની મિલકત સંદર્ભે 10 સ્થળે EDના દરોડાઅમદાવાદ એરપોર્ટ પરથી 19.72 કરોડના ગાંજા સાથે મહિલા ઝડપાઈ
બેંગકોકથી આવતી હતી, છેલ્લા પખવાડીયામાં 110 કરોડનો હાઈડ્રોપોનિકસ ગાંજો પકડાયો દાણચોરી માટે ફેવરિટ અમદાવાદ એરપોર્ટ હવે હાઇબ્રિડ ગાંજાનું દેશનું પ્રવેશ દ્વાર બની ગયું હોય તેવો…
View More અમદાવાદ એરપોર્ટ પરથી 19.72 કરોડના ગાંજા સાથે મહિલા ઝડપાઈ