રાજકોટથી મુન્દ્રા જતું ટેન્કર પલટી જતાં લોકોની તેલ ભરવા પડાપડી

કચ્છના મુન્દ્રાના વીર શહીદ માણસી સર્કલ પાસે તેલનુ ટેન્કર પલ્ટી ખાઇ જતા આસપાસના વિસ્તારના લોકો હાથમાં આવ્યુ તે વાસણ લઇ તેલ ભરવા દોટ મુકી હતી…

View More રાજકોટથી મુન્દ્રા જતું ટેન્કર પલટી જતાં લોકોની તેલ ભરવા પડાપડી

લીંબડી-અમદાવાદ હાઇવે પર ઓવરટેક કરતી વખતે કાર પલટી ખાતા ત્રણ ઘવાયા

લોકોએ ઘવાયેલાઓને સારવારમાં ખસેડયા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર જાખણ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ફોરવ્હીલ કાર અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં અનિયંત્રિત થઈને…

View More લીંબડી-અમદાવાદ હાઇવે પર ઓવરટેક કરતી વખતે કાર પલટી ખાતા ત્રણ ઘવાયા

મોરબીના લાલપર પાસે ક્ધટેનર અડફેટે ટ્રકચાલક વૃધ્ધનું મોત

મોરબીમાં રહેતાં વૃધ્ધ પેટલાદથી ટ્રકમાં લાકડા ભરી મોરબી આવતા હતાં ત્યારે લાલપર પાસે ટ્રક ક્ધટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ટ્રક ચાલક વૃધ્ધે…

View More મોરબીના લાલપર પાસે ક્ધટેનર અડફેટે ટ્રકચાલક વૃધ્ધનું મોત

બેફામ બનેલું ડમ્પર ગરબા મંડપમાં ઘુસ્યું, ત્રણ વીજપોલ પાડી નાખ્યા

ચાલક પીધેલો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, મોટી દુર્ઘટના સહેજમાં અટકી બેફામ બનેલા ડમ્પરચાલકો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે.ત્યારે આજે સવારના જામનગર રોડ પર મનહરપુર-1 માં પુરપાટ…

View More બેફામ બનેલું ડમ્પર ગરબા મંડપમાં ઘુસ્યું, ત્રણ વીજપોલ પાડી નાખ્યા

જામનગર નજીક પગપાળા જતાં યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં મોત

જામનગર નજીક દરેડ વિસ્તારના ગઈકાલે હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો હતો, અને પગપાળા ચાલીને જઈ રહેલા એક યુવાનને ટ્રકના ચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ…

View More જામનગર નજીક પગપાળા જતાં યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં મોત

વિરમગામના વનથળ રોડ પર બાઇક આડે ભેંસ ઉતરતા દંપતી ખંડિત

વિરમગામ તાલુકાના વનથળ રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે બાઈક સાથે ભેંસ અથડાતા ઝેઝરા ગામના પરિણીત યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં પત્નીને ઇજાઓ પહોંચી…

View More વિરમગામના વનથળ રોડ પર બાઇક આડે ભેંસ ઉતરતા દંપતી ખંડિત

રેલનગરમાં શ્રમિક યુવાન દારૂના નશામાં પહેલા માળેથી પટકાતા મોત

લાપાસરી રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃધ્ધનું મોત દારૂૂના દુષણે અનેક પરિવારોના માળા પિંખ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં પાણીના ટાંકા…

View More રેલનગરમાં શ્રમિક યુવાન દારૂના નશામાં પહેલા માળેથી પટકાતા મોત

UPના અલીગઢમાં ભયાનક અકસ્માત: કાર-ટ્રક વચ્ચે ટક્કર થતા લાગી આગ, 5 લોકો જીવતા સળગ્યા

  ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. નેશનલ હાઇવે 91 પર કાર અને મિનિબસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેના કારણે બંને વાહનોમાં…

View More UPના અલીગઢમાં ભયાનક અકસ્માત: કાર-ટ્રક વચ્ચે ટક્કર થતા લાગી આગ, 5 લોકો જીવતા સળગ્યા

કાલાવડ-રાજકોટ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત

જામનગર જિલ્લાના કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી ત્રણ બહેનપણીઓ પૈકીની એક તરુણી ઇજાગ્રસ્ત…

View More કાલાવડ-રાજકોટ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત

ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ ખાબકતા યુવકને ગંભીર ઇજા

ભાવનગર શહેર એરપોર્ટ વિસ્તારમાં આવેલા અજયવાડી વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે લગાવવામાં આવેલું એક હોર્ડિંગ અચાનક તૂટી પડતા એક યુવકને ગંભીર ઇજા પહોંચી…

View More ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ ખાબકતા યુવકને ગંભીર ઇજા