રાજકોટ ભાવનગર હાઈવે જાણે ગુજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા બાદ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી ત્યારે ત્રણ દિવસમાં હિટએન્ડ રનની બે ઘટનામાં…
View More સરધાર નજીક હિટ એન્ડ રનની બે ઘટના: રાહદારી અને બાઈકચાલકનું મોતaccident
સાયલા-લીંબડી હાઇવે પર અકસ્માત, બાળક સહિત ચારના મોત
સાયલા-લીંબડી હાઈવે પર આજે (21 સપ્ટેમ્બર) છેલ્લા 18 કલાકમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં એક બાળક સહિત 4ના મોત નીપજ્યા છે. જ્યારે કુલ 12 લોકો ઇજાગ્રસ્ત…
View More સાયલા-લીંબડી હાઇવે પર અકસ્માત, બાળક સહિત ચારના મોતઅકસ્માતનો સિલસિલો યથાવત: સિટી બસે વોર્ડ નં.10ના કોંગી પ્રમુખને ઉલાળ્યા
શહેરમાં સિટી બસના ચાલકે બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં કોટેચા ચોક નજીક વોર્ડ…
View More અકસ્માતનો સિલસિલો યથાવત: સિટી બસે વોર્ડ નં.10ના કોંગી પ્રમુખને ઉલાળ્યાગવરીદડ નજીક હિટ એન્ડ રન : કારની ઠોકરે ચડી જતાં સ્કૂટરચાલક વૃધ્ધનું મોત
શહેરમાં બેફામ સ્પિડે વાહન ચલાવતાં ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શહેરની…
View More ગવરીદડ નજીક હિટ એન્ડ રન : કારની ઠોકરે ચડી જતાં સ્કૂટરચાલક વૃધ્ધનું મોતમાળિયા-મિયાણાના ખાખરેચી ગામે 108ના ચાલકે 4 વર્ષની બાળાને ઉલાળી
માળીયા મીયાણાના ખાંકરેજી ગામે મજુરી અર્થે આવેલા પરિવારની ચાર વર્ષની બાળકી માતા સાથે શેરડીનો રસ લઈને વાડીએ જતી હતી ત્યારે પુર પાટ ઝડપે ધસી આવેલી…
View More માળિયા-મિયાણાના ખાખરેચી ગામે 108ના ચાલકે 4 વર્ષની બાળાને ઉલાળીકાલાવડના શાપરામાં અકસ્માતે દાઝેલું દંપતી ખંડિત : વૃધ્ધાએ દમ તોડયો
કાલાવડનાં શાપરા ગામે રસોઈ બનાવતી વખતે ભભૂકેલી આગમાં વૃધ્ધા દાઝી ગયા હતાં. જેને બચાવવા જતાં પતિ પણ દાઝીયા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા વૃધ્ધાએ સારવારમાં…
View More કાલાવડના શાપરામાં અકસ્માતે દાઝેલું દંપતી ખંડિત : વૃધ્ધાએ દમ તોડયોખંભાળિયા નજીક ટ્રક-ઇનોવા અથડાતા પિતરાઈ ભાઈઓના મોત
રાજકોટથી ગઢકા જતા પિતરાઈ ભાઈઓને માર્ગમાં કાળનો ભેટો ખંભાળિયાના પાદરમાં ગત રાત્રીના બે વાગ્યે રાજકોટથી કલ્યાણપુરના ગઢકા ગામે જઈ રહેલી એક ઈનોવા કાર અને ટ્રક…
View More ખંભાળિયા નજીક ટ્રક-ઇનોવા અથડાતા પિતરાઈ ભાઈઓના મોતગોંડલ માર્કેટ યાર્ડ પાસે વહેલી સવારે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત
ગોંડલ મોવિયા રોડ ઉપર રહેતા રેહાન કચરા બાઈક નંબર G.J.O.3.F.E. 5743.લઈ વહેલી સવારે વેરીપીર દરગાહ ખાતે ઉર્ષમા હાજરી આપવા માટે વહેલી સવારે નિકળતા અજાણ્યા વાહન…
View More ગોંડલ માર્કેટ યાર્ડ પાસે વહેલી સવારે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં બાઈક ચાલકનું મોતધ્રોલના જાલિયા માનસર નજીક કૂતરું આડુ ઉતરતા બાઇક સવાર યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાલીયા માણસર ગામ પાસે એક બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઈક સ્લીપ થઈ જવાથી તેના ચાલક ખેડૂત યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે…
View More ધ્રોલના જાલિયા માનસર નજીક કૂતરું આડુ ઉતરતા બાઇક સવાર યુવાનનું મૃત્યુટંકારાના મિતાણા નજીક ડિવાઇડર કૂદેલી કાર અન્ય કાર સાથે અથડાતા એકનું મોત
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે…
View More ટંકારાના મિતાણા નજીક ડિવાઇડર કૂદેલી કાર અન્ય કાર સાથે અથડાતા એકનું મોત