જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે એક રેન્જ રોવર કાર, ટ્રેક્ટર તેમજ બોલેરો જીપ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે…
View More જામનગર ખંભાળિયા હાઈવે પર ત્રીપલ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજાaccident
મોરબી નજીક ક્ધટેનર પાછળ બાઇક અથડાતાં તરૂણનું મૃત્યુ
મોરબીના ખારચિયા ગામ થી આમરણ જતા રોડ પર મોટર સાઈકલના ચાલકે બેદરકારીથી ચલાવીને ક્ધટેનરના પાછળના ભાગે અકસ્માત કરી દેતા તરુણ નું મૃત્યુ નીપજ્યું હતું જયારે…
View More મોરબી નજીક ક્ધટેનર પાછળ બાઇક અથડાતાં તરૂણનું મૃત્યુવઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોત
14 વર્ષના પુત્રને ધો.9ની પરીક્ષા ચાલી રહી હતી: પિતા સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની વઢવાણ તાલુકાના કરણગઢ પાસે પૂરપાટ ઝડપે આવતી યુટીલીટીના…
View More વઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોતપતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોત
જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈક ની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર…
View More પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોતપુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ
જામનગર માં રહેતો એક યુવાન આજે સવારે એક્ટિવા સ્કૂટર માં પોતા ના માતા ને પાછળ શીટ માં બેસાડીને જામનગર થી મોટા થાવરિયા ગામ જતા…
View More પુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુફલ્લા પાસે બે બાઈક અથડાતા પતિની નજર સામે પત્નીનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા બદીયાભાઇ દિતીયાભાઈ માવી નામનો પરપ્રાંતિય શ્રમિક અને તેના પત્ની મીનાબેન બન્ને બાઈક પર ફલ્લા…
View More ફલ્લા પાસે બે બાઈક અથડાતા પતિની નજર સામે પત્નીનું મોતદેશી દારૂના વ્યાપક દરોડા, 14 મહિલા સામે ગુનો નોંધાયો
જામનગર શહેર ના સીટી સી. ડીવી પોલીસ પો.સ્ટે.વિસ્તાર હેઠળ ના જાગૃતીનગર, વુલનમીલ ફાટક ખુલ્લી ફાટક , ગણપતનગર , બાવરીવાસમા દેશી દારૂૂ દુષણ દુર કરવા માટે…
View More દેશી દારૂના વ્યાપક દરોડા, 14 મહિલા સામે ગુનો નોંધાયોજામખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના 37 વર્ષના યુવાન શનિવારે રાત્રે પગપાળા ચાલીને જોગવડ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના…
View More જામખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું અપમૃત્યુજાનમાં જતી થાર 250 મીટર ઉંડી ખીણમાં ખાબકી, એક જ પરિવારના પાંચના મોત
ફરીદાબાદથી ચમોલીના ગૌચરમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા પરિવારની થાર 250 મીટર ઉંડી ખીણમાં ખાબકતા કારમાં એક જ પરિવારના છ સભ્યો મુસાફરી કરી રહ્યા…
View More જાનમાં જતી થાર 250 મીટર ઉંડી ખીણમાં ખાબકી, એક જ પરિવારના પાંચના મોતકુંકાવાવ નજીક હીટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે બાઇકચાલક પ્રૌઢનું મોત
વાવડી ગામથી કામ પુરૂ કરી પ્રૌઢ પોતાના ઘરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો અમરેલીના કુકાવાવ નજીક ઉજળા ગામ નજીક અકસ્માત થતા બાઇક ચાલક પ્રૌઢને ખાનગી…
View More કુંકાવાવ નજીક હીટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે બાઇકચાલક પ્રૌઢનું મોત