રસ્તામાં શ્ર્વાન આવી જતાં બાઈક સ્લિમ થયું પાલનપુરમાં ધંધાર્થે આવેલ જૂનાગઢના એક વેપારી રાત્રીના સમયે એરોમા સર્કલ પાસે એસટી વર્ક શોપ આગળ એક્ટીવા લઈને પસાર…
View More જૂનાગઢના વેપારીનું એક્ટિવા સ્લિપ થતાં પાલનપુરમાં મોતaccident
રસ્તાઓ પર થતાં પ્રાણઘાતક અકસ્માતો : જવાબદાર કોણ ?
અવિશ્વસનીય ઝડપે વધતા જતા માર્ગ અકસ્માતો આજે ફક્ત સમાચારપત્રોની હેડલાઈન જ નથી રહી, પરંતુ તે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ચુક્યો છે. રોજ સવારે…
View More રસ્તાઓ પર થતાં પ્રાણઘાતક અકસ્માતો : જવાબદાર કોણ ?લીલિયાના ગાવડકામાં કડિયા કામ કરતો યુવાન 12 ફૂટની ઊંચાઇથી પટકાતા મોત
જૂનાગઢમાં રમતા-રમતા ખાટલા પરથી પટકાયેલી બે વર્ષની બાળાએ દમ તોડયો લીલીયા તાલુકાનાં મોટા કણકોટ ગામે રહેતો યુવાન ગાવડકા ગામે કડીયા કામ કરતો હતો ત્યારે ભાંગતોડ…
View More લીલિયાના ગાવડકામાં કડિયા કામ કરતો યુવાન 12 ફૂટની ઊંચાઇથી પટકાતા મોતમાળિયાના વાધરવા ગામે ટ્રેન અડફેટે આધેડનું મોત
માનસિક રીતે અસ્વસ્થ હોવાનું ખૂલ્યું માળીયા ના વાધરવા ગામ નજીક રેલ્વે પાટા પર ચાલતા માનસિક બીમાર આધેડ ટ્રેનની હડફેટે ચડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત…
View More માળિયાના વાધરવા ગામે ટ્રેન અડફેટે આધેડનું મોતધોરાજી પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ઘવાયેલા ક્લિનરે સારવારમાં દમ તોડ્યો
રાજકોટમા રહેતા અને ખાનગી ટ્રાવેલ્સમા કલીનર તરીકે ફરજ બજાવતા આધેડની બસ અને ટ્રક વચ્ચે ધોરાજી પાસે અકસ્માત સર્જાયો હતો જેમા ગંભીર રીતે ઘવાયેલા કલીનરનુ સારવારમા…
View More ધોરાજી પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ઘવાયેલા ક્લિનરે સારવારમાં દમ તોડ્યોઅમદાવાદ-કચ્છ હાઈવે પર એસટી બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત, 19ને ઈજા
બસ માતાના મઢથી અમદાવાદ જતી હતી સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા ગત…
View More અમદાવાદ-કચ્છ હાઈવે પર એસટી બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત, 19ને ઈજાઢેબર રોડ પર ચાલુ સ્કૂટરે એટેક આવી જતાં કોન્ટ્રાક્ટર પ્રૈાઢનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક પ્રૌઢનુ હાર્ટએટેકથી મોત નીપજ્યુ હતુ. કોઠારીયા રોડ પર રહેતા કોન્ટ્રાક્ટર પૌઢ સ્કૂટર…
View More ઢેબર રોડ પર ચાલુ સ્કૂટરે એટેક આવી જતાં કોન્ટ્રાક્ટર પ્રૈાઢનું મોતરામાપીર ચોકડી પાસે હિટ એન્ડ રન: રિક્ષા અડફેટે યુવાનનું મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જ્યારે વધુ એક ઘટનામાં રામાપીર ચોકડી પાસે…
View More રામાપીર ચોકડી પાસે હિટ એન્ડ રન: રિક્ષા અડફેટે યુવાનનું મોતપુત્રના મૃતદેહ સાથે તેની પ્રિય બાઇક પણ દફનાવી!
કોલેજ માટે રજિસ્ટ્રેશન કરવા જતા સમયે અકસ્માતે ક્રિશનું મોત થયું હતું, નડિયાદના ઉતરસંડા ગામનો ભાવુક કિસ્સો નડિયાદ નજીકના ઉત્તરસંડા ગામમાં એક હૃદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More પુત્રના મૃતદેહ સાથે તેની પ્રિય બાઇક પણ દફનાવી!મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત
તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબીના નાગડાવાસ ગામ નજીક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા યુવાનને ગંભીર…
View More મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત