આમઆદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા માથા રગદોળાયા, 27 વર્ષ બાદ ભાજપની સત્તામાં વાપસી ખુદ કેજરીવાલ, આતીશી અને સીસોદિયાને પણ જીતવામાં ફાંફાં, આપ સરકારના અનેક પ્રધાનો…
View More દિલ્હીમાં ‘આપ’નો ગઢ ધરાશાયી, રાજકીય દંગલમાં ભાજપ બલવાનaap
‘લડો હજુ એકબીજા સાથે…’ દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યું
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. .દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી…
View More ‘લડો હજુ એકબીજા સાથે…’ દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યુંદિલ્હીમાં ‘આપ’નો પરાજય થાય તો કેજરીવાલ માટે ફરી બેઠું થવું કપરું હશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની…
View More દિલ્હીમાં ‘આપ’નો પરાજય થાય તો કેજરીવાલ માટે ફરી બેઠું થવું કપરું હશે‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાન
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન ઉમેદવારો પોતાની સંપૂર્ણ તાકાત મેદાનમાં લગાવી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સંયોજક…
View More ‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાનદિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે. કપૂરથલા હાઉસમાં તપાસ…
View More દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબઆપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાય
ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં…
View More આપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાયપરાપીપળિયા ગામ વિસ્તારમાં પારાવાર સમસ્યા : આપ
જામનગર હાઈવે પર પરાપિપળિયા ગામના પાટિયા પાસે આવેલ મારૂતિ નંદન સોસાયટી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ભુગર્ભ રોડ-રસ્તા, આંગણવાડી સહિતની સમસ્યાનો ઉકેલ ન આવતા આમ આદમી પાર્ટીએ…
View More પરાપીપળિયા ગામ વિસ્તારમાં પારાવાર સમસ્યા : આપમહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ…
View More મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું‘5000ની ટિકિટની કીમત 50 હજાર કેમ…’ રાઘવ ચઢ્ઢાએ મહાકુંભમાં મોંઘી ફ્લાઇટને લીએન ઉઠાવ્યા સવાલ
આમ આદમી પાર્ટીએ મહાકુંભમાં ફ્લાઈટના ભાડાને લઈને સવાલો ઉઠાવ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે મહાકુંભને એરલાઇન કંપનીઓએ નફાકારક સોદો કર્યો…
View More ‘5000ની ટિકિટની કીમત 50 હજાર કેમ…’ રાઘવ ચઢ્ઢાએ મહાકુંભમાં મોંઘી ફ્લાઇટને લીએન ઉઠાવ્યા સવાલઅલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગ
‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપના માજી ધારાસભ્ય મહેશ વસાવા બાદ માજી ધારાસભ્ય છોટુ વસાવા પણ મેદાને આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને માજી ધારાસભ્ય તેમજ ભાજપા…
View More અલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગ