સૌરાષ્ટ્ર1 month ago
દ્વારકામાં શનિવારથી બે દિવસનું સમસ્ત બ્રહ્મસમાજનું મહાઅધિવેશન
દ્વારકા યાત્રાધામમાં આગામી તા. 28 અને 29 ઓકટોબરના રોજ ગુગળી બ્રાહમણ બ્રહ્નપુરી નં. 1 ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના સમસ્ત બ્રહ્મસમાજનું 27 મું મહા અધિવેશન બ્રહ્મસમાજના કલ્યાણાર્થે યોજાનાર છે....