ગુજરાત3 weeks ago
સદર બજારમાં બેકરીના રો-મટિરિયલ્સની દુકાનમાં આગ ભભૂકી: 7 લાખનું નુકસાન
વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગતા રો-મટિરિયલ્સ, કાઉન્ટર, એસી, ફ્રીઝ સહિતનો સામાન બળી ગયો: ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ આગ બુઝાવી શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલી...