rajkot1 month ago
અપ્રમાણસર મિલકત ધારણ કરવાના કેસમાં જમીન વિકાસ નિગમના નિવૃત્ત નાયબ નિયામકને 3 વર્ષની જેલ
આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલ્કત ધારણ કરનાર જમીન વિકાસ નિગમમાં નાયબ નિયમકને ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂપીયા એક લાખનો દંડ ફટકારતો...