rajkot2 weeks ago
બેસતા વર્ષે ST વર્કશોપમાં ટાયરના કોન્ટ્રાકટરનું અપહરણ, 2.89 લાખ મત્તાની લૂંટ
શહેરમાં યુનિવર્સિટી રોડ પર એફ.એસ.એલ. કચેરી નજીક હોટેલ પાસે રાતે નવેક વાગ્યે ફાકી ખાવા ઉભેલા એસટી વર્કશોપમાં ટાયરનો કોન્ટ્રાકટ ધરાવતાં યુવાનને અજાણ્યા ચાર શખ્સો પણ હોટલ...