ચાંદીમાં વધુ 2000 રૂૂપિયાનું ગાબડું સોનામાં 800 રૂૂપિયા તૂટ્યા

ગઈકાલે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળ્યા બાદ આજે માર્કેટમાં તેજી આગળ વધે ન હતો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. ગઈકાલે 1100…

ગઈકાલે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળ્યા બાદ આજે માર્કેટમાં તેજી આગળ વધે ન હતો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. ગઈકાલે 1100 પોઇન્ટ સેન્સેક્સ વધ્યા બાદ અપેક્ષા હતી કે આજે પણ સેન્સેક્સ અને નિફ્ટી આગળ ધપશે પરંતુ ક્રૂડના ભાવ હજુ પણ 105 પ્રતિ ડોલર જોવા મળી રહ્યા છે ત્યારે શેરબજારમાં આજે પણ નરમાઈ જોવા મળી હતી.

સેન્સેક્સ 270 તૂટી જતા સેન્સેક્સની બસ ₹73,000 ની સપાટી પણ તૂટી હતી. લીટી પણ 110 પોઈન્ટ નીચે જોવા મળી રહી છે જ્યારે બેન્ક નીતિમાં 300 અને મિડકેપ નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીજી બાજુ સોના અને ચાંદીમાં પણ ધરમાઈ જોવા મળી રહી છે નવરાત્રીના દિવસો શરૂૂ થઈ ગયા હોવા છતાં સોના ચાંદી માર્કેટમાં કોઈ કરંટ જોવા મળી રહ્યો નથી સામાન્ય રીતે દશેરાના દિવસે સોના ચાંદી માર્કેટમાં તેજી જોવા મળતી હોય છે પરંતુ વધતા જતા ભાવ અને મોંઘવારીના મૂળને કારણે આ વખતે સોના ચાંદી માર્કેટમાં પણ ધાર્યા મુજબની ખરીદી જોવા ન મળી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સોનામાં આજે 750 રૂૂપિયા તૂટી જતા વાયદા બજારમાં સોનાનો ભાવ ₹1,47,330 જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીમાં પણ આજે 2000 રૂૂપિયાનું ગાબડું પડતા ચાંદી 2, 17,125 પર પહોંચી છે.
રાજકોટની બજારની વાત કરીએ તો સોનાનો હાજર ભાવ 150,400 પર જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી પ્રતિ કિલો નો ભાવ ₹2,22,320 જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *