કુદરત અને સમાજનો આભાર માનવાનો અવસર એટલે થેંક્સગિવિંગ ડે પરેડ, તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે યોજવામાં આવેલી 98મી મેસીની થેંકસગિવિંગ ડે પરેડની તસવીરી ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે. પરેડ દરમ્યાન સ્પાઇડર મેન બલૂન ઉડાડી રહ્યા છે. પરેડને ઉત્સાહભેર નિહાળતા બાળકો, બહોળી સંખ્યામાં હાજર લોકો નજરે પડે છે.
ન્યૂયોર્કમાં 98મી થેંક્સગિવિંગ પરેડમાં ઉત્સાહભેર જોડાયા લોકો
કુદરત અને સમાજનો આભાર માનવાનો અવસર એટલે થેંક્સગિવિંગ ડે પરેડ, તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે યોજવામાં આવેલી 98મી મેસીની થેંકસગિવિંગ ડે પરેડની તસવીરી ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી…
