મહાકુંભમાં કરોડો શ્રધ્ધાળુઓની પાવનકારી ડૂબકી

મહાકુંભના પાવનકારી મેળામાં પવિત્ર સ્નાન માટે વિશ્ર્વભરમાંથી શ્રધ્ધાળુઓ, સંતો-મહંતો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. 10 કરોડ જેટલા લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચુકયા છે. આ મહામેળાની…

મહાકુંભના પાવનકારી મેળામાં પવિત્ર સ્નાન માટે વિશ્ર્વભરમાંથી શ્રધ્ધાળુઓ, સંતો-મહંતો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. 10 કરોડ જેટલા લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચુકયા છે. આ મહામેળાની તસવીરી ઝાંખીમાં ભજન-કિર્તન કરતા સાધુઓની શોભાયાત્રા, મા ગંગાના વંદન કરતા શ્રધ્ધાળુઓ વગેરે નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *