ગુરુનાનકદેવની જન્મ જયંતી નિમિત્તે પંજાબના વિખ્યાત સુવર્ણ મંદિરમાં ભાવિકોનો મહાસાગર ઊમટ્યો હતો. મંદિરના પ્રાંગણમાં આવેલ તળાવમાં ભાવિકોએ પુણ્યસ્નાન કર્યુ હતું. વિશેષ નગર-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરને નયનરમ્ય રોશનીથી સજાવવામાં આવ્યું હતું. તસવીરમાં વિવિધ પ્રસંગોનો નજારો જોવા મળી રહ્યો છે.
ગુરુનાનક જયંતીએ સુવર્ણ મંદિરમાં ભાવિકોનો મહાસાગર ઊમટ્યો
ગુરુનાનકદેવની જન્મ જયંતી નિમિત્તે પંજાબના વિખ્યાત સુવર્ણ મંદિરમાં ભાવિકોનો મહાસાગર ઊમટ્યો હતો. મંદિરના પ્રાંગણમાં આવેલ તળાવમાં ભાવિકોએ પુણ્યસ્નાન કર્યુ હતું. વિશેષ નગર-કીર્તનનું પણ આયોજન કરવામાં…
