આફ્રિકાના ધાનાનાં અકરામાં કાન્તામન્ટો ખાતે આવેલા સેક્ધડહેન્ડ ક્લોથિંગ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં માર્કેટનો મોટા ભાગનો વિસ્તાર નાશ પામ્યો હતો. હજારો વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. આ ભયાનક આગના હવાઈ શોટમાં આગમાંથી થોડો ઘણો બચેલો માલ બહાર કાઢવા મથામણ કરતા વેપારીઓ અને આગે સર્જેલી તબાહીના દૃશ્યો નજરે પડે છે.
ધાનાની કાપડ બજાર વિનાશક આગમાં તબાહ
આફ્રિકાના ધાનાનાં અકરામાં કાન્તામન્ટો ખાતે આવેલા સેક્ધડહેન્ડ ક્લોથિંગ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં માર્કેટનો મોટા ભાગનો વિસ્તાર નાશ પામ્યો હતો. હજારો વેપારીઓ પાયમાલ થઈ ગયા છે.…