રૂા.2.59 લાખનો મુદ્દામાલ જપ્ત એલસીબી ઝોન-1 ની ટીમે બેડી ચોકડી પાસે દારૂૂ ભરેલી રીક્ષા સાથે બે શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે રીક્ષામાંથી 336 બોટલ દારૂૂ…
View More બેડી ચોકડી પાસે રિક્ષામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા : 336 દારૂની બોટલ મળીCategory: Uncategorized
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઇકોર્ટ બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર
લોકશાહી માળખામાં ન્યાયની સુલભતાએ માત્ર એક સૈદ્ધાંતિક ખ્યાલ નથી, પરંતુ ભારતના બંધારણના અનુચ્છેદ 39અ હેઠળ સુનિશ્ચિત કરવામાં આવેલો એક મૂળભૂત અધિકાર છે, જે સમાન ન્યાય…
View More સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઇકોર્ટ બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકારજેતપુરમાં સસરાના ઘરે બે લાખની ચોરીમાં પુત્રવધૂ અને તેના પ્રેમીની કરાઈ ધરપકડ
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા મજુર પરિવારે પુત્રના ઉતરપ્રદેશની યુવતી સાથે લગ્ન કરાવ્યાના ત્રણ મહિના માં પુત્રવધૂએ તેના પ્રેમીની મદદથી સસરાના ઘરમાં રૂૂ.2 લાખની…
View More જેતપુરમાં સસરાના ઘરે બે લાખની ચોરીમાં પુત્રવધૂ અને તેના પ્રેમીની કરાઈ ધરપકડસીપીએમની ઓફિસમાં વિદ્યાર્થી નેતાની ધરપકડ માટે પોલીસ ઘુસી: નડ્ડાએ સામાન્ય બાબત ગણાવી
લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા આજે ફરી શરૂ થઈ એ પહેલા આજે કાર્યવાહી શરૂૂ થતાં જ વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો. હંગામાને કારણે, ગૃહની…
View More સીપીએમની ઓફિસમાં વિદ્યાર્થી નેતાની ધરપકડ માટે પોલીસ ઘુસી: નડ્ડાએ સામાન્ય બાબત ગણાવીદિલ્હીમાં આજે પણ 18 મેટ્રો સ્ટેશન બંધ: તમામ પોલીસકર્મીની રજા રદ
નીટ પહેલા પેપરલીક મામલે જંતરમંતર ખાતે ચાલી રહેલા કોક્રોચ જનતા પાર્ટીના આંદોલનને ધ્યાને લઇ દિલ્હીના 18 મેટ્રો સ્ટેશન આજે પણ બંધ રખાયા છે. બીજીબાજુ રાજધાનીમાં…
View More દિલ્હીમાં આજે પણ 18 મેટ્રો સ્ટેશન બંધ: તમામ પોલીસકર્મીની રજા રદકોવિડમાં ફરજ પર મૃત્યુ પામનાર એસ.ટી. કર્મચારીઓના પરિવારજનોને 25 લાખ અપાશે
કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 115 કર્મચારીઓના પરિવારોને રૂૂ. 25 લાખની એક્સ-ગ્રેશિયા સહાયના…
View More કોવિડમાં ફરજ પર મૃત્યુ પામનાર એસ.ટી. કર્મચારીઓના પરિવારજનોને 25 લાખ અપાશેસ્વર્ગસ્થ માની યાદમાં ઉદયપુરમાં ક્ધયા છાત્રાલય માટે અક્ષયનું 1 કરોડનું દાન
અક્ષય કુમારે રાજસ્થાન વનવાસી કલ્યાણ પરિષદની પહેલ પર ઉદયપુરમાં જનજાતિ ક્ધયા છાત્રાલય માટે એક કરોડ રૂૂપિયાનું મોટું દાન આપ્યું છે. આ નવનિર્મિત હોસ્ટેલનું નામ તેનાં…
View More સ્વર્ગસ્થ માની યાદમાં ઉદયપુરમાં ક્ધયા છાત્રાલય માટે અક્ષયનું 1 કરોડનું દાનજેતપરના ખેડૂત આંદોલનને ઠેરઠેરથી મળતું સમર્થન
મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના 13 માં દિવસે મંગળવારે રાત્રીના વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…
View More જેતપરના ખેડૂત આંદોલનને ઠેરઠેરથી મળતું સમર્થનમુસાફરોની સુવિધાઓ, સુરક્ષા અને ઓપરેશનલ વ્યવસ્થાઓની સમીક્ષા કરતાં રેલવેનાં મહાપ્રબંધક
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેયે 27 જૂન, 2026 ના રોજ જામનગરવિરમગામ રેલવે સેક્શનના સુરક્ષા નિરીક્ષણ દરમિયાન રાજકોટ ડિવિઝનના વાંકાનેર જંક્શન, સુરેન્દ્રનગર, જામનગર, વિરમગામ સ્ટેશનોનું…
View More મુસાફરોની સુવિધાઓ, સુરક્ષા અને ઓપરેશનલ વ્યવસ્થાઓની સમીક્ષા કરતાં રેલવેનાં મહાપ્રબંધકકોટક સાયન્સ કોલેજનું બિલ્ડિંગ ભયજનક જાહેર, છાત્રોનું સ્થળાંતર
રાજકોટમાં આઝાદી કાળની કોટક સાયન્સ કોલેજને રાજ્ય સરકાર દ્વારા ભયજનક બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કેમેસ્ટ્રીના 102 વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા હતા તે…
View More કોટક સાયન્સ કોલેજનું બિલ્ડિંગ ભયજનક જાહેર, છાત્રોનું સ્થળાંતર