ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે, જે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં હાઈ વોલ્ટેજ મેચ ભારત…
View More T20 વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચની જવાબદારી અમ્પાયર કુમાર ધર્મસેના, રિચર્ડ ઇલિંગવર્થનેCategory: Sports
U-19માં સેમિફાઈનલમાં પહોંચી ઓસ્ટ્રેલિયા, ભારતના રેકોર્ડની બરાબરી
અંડર -19 વર્લ્ડ કપ 2026ના સુપર 6ના મુકાબલા હાલ રમાઈ રહ્યાં છે. સાતમી મેચમાં ઓસ્ટ્રેલિયા અંડર -19 ટીમે વેસ્ટ ઈન્ડિઝ અંડર -19 ટીમને 22 રનથી…
View More U-19માં સેમિફાઈનલમાં પહોંચી ઓસ્ટ્રેલિયા, ભારતના રેકોર્ડની બરાબરીયોગ્ય સન્માન ન મળવાથી નિવૃત્તિનો નિર્ણય લીધો, યુવરાજે રહસ્ય ખોલ્યું
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના એક મોટા ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. તેમણે 2019માં ક્રિકેટમાંથી રિટાયરમેન્ટના લેવાના નિર્ણય પાછળની કહાની શેર કરતા…
View More યોગ્ય સન્માન ન મળવાથી નિવૃત્તિનો નિર્ણય લીધો, યુવરાજે રહસ્ય ખોલ્યું‘અમે પાકિસ્તાનની જગ્યા લઈશું નહીં’, T20 વર્લ્ડ કપમાં રમવાની આઈસલેન્ડે ના પાડી
સાત ફેબ્રુઆરીથી શરૂૂ થવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનની હાજરીને લઈને હજુ અટકળો ચાલી રહી છે. ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે…
View More ‘અમે પાકિસ્તાનની જગ્યા લઈશું નહીં’, T20 વર્લ્ડ કપમાં રમવાની આઈસલેન્ડે ના પાડીUP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારી
સ્મૃતિ મંધાના અને ગ્રેસ હૈરિસ વચ્ચેની શાનદાર ભાગીદારીના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે, RCB…
View More UP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારીસેમસન, યાદવ, પંડ્યા, રાણા અને બિશ્ર્નોઈ ભારતની હારના ખલનાયકો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી-20 સીરીઝમાં ભારતની વિજયકૂચ પર બ્રેક લાગી છે. વિશાખાપટ્ટનમના ACA VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી-20 મેચમાં…
View More સેમસન, યાદવ, પંડ્યા, રાણા અને બિશ્ર્નોઈ ભારતની હારના ખલનાયકોUSAના બેટ્સમેન એરોન જોન્સ મેચ ફિક્સિગંમાં સસ્પેન્ડ
T20 વર્લ્ડ કપ પહેલાં યુએસએને ઝટકો ICC એ બુધવારે યુએસએના બેટ્સમેન એરોન જોન્સને કામચલાઉ સસ્પેન્ડ કર્યો. તેના પર સંબંધિત અધિકારીઓને ભ્રષ્ટ અભિગમની જાણ કરવામાં નિષ્ફળ…
View More USAના બેટ્સમેન એરોન જોન્સ મેચ ફિક્સિગંમાં સસ્પેન્ડટી20 વર્લ્ડ કપ માટે સ્પિનર વરૂણ ચક્રવર્તી વધુ યોગ્ય: અનિલ કુંબલે
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ આગામી મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્પિન બોલિંગનું નેતૃત્વ કરવા માટે લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તીનું સમર્થન કર્યું છે.…
View More ટી20 વર્લ્ડ કપ માટે સ્પિનર વરૂણ ચક્રવર્તી વધુ યોગ્ય: અનિલ કુંબલેWPL, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ રને હરાવ્યું
ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 3 રનથી હરાવ્યું સોફી ડિવાઈને છેલ્લી ઓવરમાં મેચ પલટીગુજરાત જાયન્ટ્સની પ્લેઓફની આશા જીવંત રાખીસંસ્કારી નગરી વડોદરાના બીસીએ સ્ટેડિયમ પર રમાયેલી…
View More WPL, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ રને હરાવ્યુંઅંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 204 રનના માર્જિનથી હરાવ્યું
ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 204 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ સુપર-6 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 352 રન બનાવ્યા હતા, પરંતુ તેના જવાબમાં ઝિમ્બાબ્વે 148…
View More અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 204 રનના માર્જિનથી હરાવ્યું