સ્પીડવેલ ચોકથી ઢેબર રોડ નાગરિક બેંકની સામે પાર્કિંગમાં અડધો કલાક સુધી માર મારતાં મોઢુ સોજી ગયું રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતાં ટ્રાફીક વોર્ડનનું…
View More કાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
સામાકાંઠે 126 કિલો ચાંદીની ચોરી
લગ્નમાં ગયેલા ઘરેણાના મોટાગજાના વેપારી મિત્રના ઘરમાં ચાંદી મુકીને ગયા ને વહેલી સવારે તસ્કરો ત્રાટકયા, શંકાસ્પદ કાર સીસીટીવીમાં દેખાઈ ક્રાઈમ બ્રાંચ, એલસીબી સહિત પોલીસની 10…
View More સામાકાંઠે 126 કિલો ચાંદીની ચોરીવોર્ડ નં.14માં સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કરતા નગરજનો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં. 14ના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં કોંગ્રેસની ટીમ દ્વારા વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં…
View More વોર્ડ નં.14માં સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કરતા નગરજનોસરકારી લેણું બોલ્યું: લીલાપરમાં પુત્રના દેણા માટે પિતાની જમીન પર બોજા નોંધ દાખલ
રૂા.17 કરોડની જમીનમાં બોજા નોંધ સામે વાંધા ફગાવતા નાયબ કલેક્ટર જસદણ તાલુકાના લીલાપુર ગામની કિંમતી ખેતીની જમીન પર વેટ વિભાગ દ્વારા મુકવામાં આવેલા બોજા સામેની…
View More સરકારી લેણું બોલ્યું: લીલાપરમાં પુત્રના દેણા માટે પિતાની જમીન પર બોજા નોંધ દાખલરાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવી
વાંધા અરજીઓના નિકાલ, ફોર્મ નં.7 ઉપર ફોકસ રાજકોટ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સરને લગતી મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. હાલના તબક્કે ચેકલિસ્ટ મુજબની ચકાસણી,…
View More રાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવીપૂજારા ટેલીકોમ ખાતે અભિનેત્રી ડેઝી શાહના હસ્તે Redmi Note15નું લોન્ચિંગ
આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ પુજારા ગ્રુપના સ્થાપક અને ચેરમેન યોગેશ પુજારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહએ Redmi Note 15 Seriesનું અધિકૃત રીતે…
View More પૂજારા ટેલીકોમ ખાતે અભિનેત્રી ડેઝી શાહના હસ્તે Redmi Note15નું લોન્ચિંગશ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગીરના વન્યજીવોના ફોટાનું પ્રદર્શન યોજાયું
શહેરના રેસકોર્સ સ્થિત ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે ગીરની પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોની દુર્લભ ક્ષણોને કંડારતું એક વિશિષ્ટ ફોટો પ્રદર્શન યોજાયું હતું. મૂળ…
View More શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગીરના વન્યજીવોના ફોટાનું પ્રદર્શન યોજાયુંસમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત
નાના મવા રોડ પર સમૃધ્ધીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં સાસરૂૂ ધરાવતી નવોઢાએ રૈયાધારમાં માવતરના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ મહિના…
View More સમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાતપડધરી સોમવારી બજારમાં કપડા વેંચવા જતા વૃધ્ધનું ઇકો કારની ઠોકરે મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા વૃધ્ધ બાઇક લઇ પડધરીમાં ભરાતા સોમવારી બજારમાં કપડા વેંચવા જતા હતા ત્યારે પડધરી નજીક ઇકો કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા…
View More પડધરી સોમવારી બજારમાં કપડા વેંચવા જતા વૃધ્ધનું ઇકો કારની ઠોકરે મોત‘તું મારા ઘરે શું કરે છે’ ? કહી ધો.11ના છાત્ર ઉપર મિત્રનો સાણસી-હથોડીથી હુમલો
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળનો બનાવ, ઇજાગ્રસ્ત સગીરને સારવારમાં ખસેડાયો શહેરની ભાગોળે નવાગામમાં રહેતો ધો.11નો છાત્ર કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલા તેના…
View More ‘તું મારા ઘરે શું કરે છે’ ? કહી ધો.11ના છાત્ર ઉપર મિત્રનો સાણસી-હથોડીથી હુમલો