રાજકોટની મહિલા તબીબને જેતપુરમાં રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ મેણાંટોણાં મારી ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગર્ભાવસ્થા…
View More આ કોનું બાળક છે? કહી જેતપુરના પતિ સહિતના સાસરિયાનો ત્રાસ, રાજકોટની તબીબ મહિલાની ફરિયાદCategory: સૌરાષ્ટ્ર
રાષ્ટ્રીયકૃત બેંકો-વીમા કર્મચારીઓની હડતાળ, ઉગ્ર પ્રદર્શન
ચાર કેન્દ્રીય કાયદાના વિરોધમાં કામદારો રસ્તા પર ઉતર્યા, ફાઇવ-ડે વીક સહિતની માગણી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સરકારી બેંકો ઉપરાંત એલ.આઇ.સી.ના કર્મચારીઓ તથા શ્રમિક સંગઠનોએ કેન્દ્ર…
View More રાષ્ટ્રીયકૃત બેંકો-વીમા કર્મચારીઓની હડતાળ, ઉગ્ર પ્રદર્શનશિવરાત્રીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશ
માંસ, મટન અને મચ્છીના વેચાણ પર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિધ્ધ આગામી તા.15/02/2026 ના રોજ “મહાશિવરાત્રી” નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ…
View More શિવરાત્રીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશલખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપ
લખતર તાલુકાના દેવળીયા ગામે સરપંચના પતિ અને દિયર સામે કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ…
View More લખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપરાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા
મોરબીના શખ્સે સોશિયલ મીડિયામાં સંપર્ક કરી અપહરણ કરી લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યુ હતું રાજકોટ શહેરમા રહેતા પરિવારની આશરે 17 વર્ષ 6 માસની સગીર વયની દિકરીને…
View More રાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજાગાંધીધામ-આદિપુર વચ્ચે 120 કિમીની ઝડપે ટ્રેનનું સફળ ટ્રાયલ
કચ્છ રેલવેના ઇતિહાસમાં નવા અધ્યાયનો પ્રારંભ, ઝડપી પરિવહનથી ઉદ્યોગોને થશે ફાયદો પશ્ચિમ રેલવે દ્વારા કચ્છના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના હેતુથી હાથ ધરાયેલ ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ (Quadrupling)…
View More ગાંધીધામ-આદિપુર વચ્ચે 120 કિમીની ઝડપે ટ્રેનનું સફળ ટ્રાયલભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત
કયા કારણોસર પગલું ભરી લીધું? પોલીસે પરિવારનું નિવેદન લીધું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં…
View More ભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાતરાજકોટ આવતી ટ્રેનમાંથી 8 લાખનો ગાંજો પકડાયો
સિકંદરાબાદ એકસપ્રેસ ટ્રેનમાં વડોદરા એલસીબીની ટીમનો દરોડો, સપ્લાયર વિદ્યાર્થી અને ભાવનગરના રીસીવરની ધરપકડ સિક્ધદ્રાબાદ થી રાજકોટ આવતી ટ્રેનમાં સુરત રેલ્વે પોલીસે ગાંજાની હેરાફેરીના નેટવર્કનો…
View More રાજકોટ આવતી ટ્રેનમાંથી 8 લાખનો ગાંજો પકડાયોજૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયો
જૂનાગઢના ગિરનારની તળેટીમાં ગઈકાલથી મીનીકુંભ સમાન મહાન શિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી…
View More જૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયોભાણવડના પાછતરડી ગામના પરિવારને મોડપર પાસે અકસ્માત નડયો, યુવાનનું મોત
ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા એક રબારી પરિવારના કુટુંબીજનો લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે સ્કોર્પિયો કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનતા આ ઘટનામાં એક યુવાનનું મૃત્યુ થવા…
View More ભાણવડના પાછતરડી ગામના પરિવારને મોડપર પાસે અકસ્માત નડયો, યુવાનનું મોત