લાંબા સમયની રજૂઆતો બાદ સરકારનું જાહેરનામું જૂનાગઢ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સ્થાનિકોની રજૂઆતો અને માંગણીઓનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ…
View More જૂનાગઢની 18 સોસાયટીમાં અશાંતધારો લાગુCategory: સૌરાષ્ટ્ર
સાવરકુંડલાના અમરાપુર નજીક ભૂંડ આડુ પડતા બાઇક પલટી જતા મહિલાનું મોત
દંપતી જામજોધપુરથી બાઇક લઇ સાવરકુંડલા તરફ જતા હતા સાવરકુંડલાના વેપારી અગ્રણી પત્ની સાથે બાઈક પર જામજોધપુરથી સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા ત્યારે અમરાપુર નજીક ભૂંડ…
View More સાવરકુંડલાના અમરાપુર નજીક ભૂંડ આડુ પડતા બાઇક પલટી જતા મહિલાનું મોતજામ-જોધપુર પાલિકા તંત્રની દબાણ હટાવમાં દોગલી નીતિ સામે ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ
જામ -જોધપુર નગર પાલિકા દ્વારા મીની બસસ્ટેન્ડ વિસ્તારમાં માત્ર ગરીબ માણસો નીજ રેકડી લારી ઓ હટાવી ચીફ ઓફીસરે દોગલી નીતી અખત્યાર કરી છે ત્યારે જ્યાં…
View More જામ-જોધપુર પાલિકા તંત્રની દબાણ હટાવમાં દોગલી નીતિ સામે ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસરાજકોટ જિલ્લામાં ગુનેગારો ઉપર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક
એલસીબી, એસઓજી, કયુઆરટીની 10 ટીમો સાથે રાખી હાઇવે ઉપર અને ગુનેગારોના ઘરે ચેકિંગ, 7 વાહનો ડીટેઇન, 33 ગેરકાયદેસર વીજ કનેકશન કાપી નખાયા, ડ્રોન દ્વારા પણ…
View More રાજકોટ જિલ્લામાં ગુનેગારો ઉપર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇકજામનગરમાં મંદિરમાં એસીડ પી લઈ યુવાનનો આપઘાત
જામનગર માં ગણેશ વાસ વિસ્તાર માં રહેતા અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતા ચંદ્રકાંતભાઈ ચમનભાઈ રાઠોડ નો 25 વર્ષ નો પુત્ર અશ્વિન ચંદ્રકાંતભાઈ રાઠોડ, કે…
View More જામનગરમાં મંદિરમાં એસીડ પી લઈ યુવાનનો આપઘાતજામનગર પંથકમાં બે વાહન અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા. જે અકસ્માતમાં પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર…
View More જામનગર પંથકમાં બે વાહન અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાજામનગરમાં મહિલાને નશો કરાવી દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા
જામનગર રહેતી એક મહિલા થોડા વર્ષ પહેલાં રાત્રિના સમયે નાસ્તો કરવા ગયા ત્યારે એક શખ્સ બળજબરી થી ઘરે લઈ જઈ મારકૂટ કર્યા પછી દારૂૂ પીવડાવી…
View More જામનગરમાં મહિલાને નશો કરાવી દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજાગોંડલ નજીક બેન્કે સીલ કરેલ કારખાનામાંથી રૂા.1.80 લાખના વાયરની ઉઠાંતરી
ગોંડલ નજીક ભૂણાવા પાસે બેંક દ્વારા સીલ કરવામાં આવેલ ફેક્ટરી માંથી રૂૂ.1.80 લાખ ના કોપર વાયરની ચોરી થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો…
View More ગોંડલ નજીક બેન્કે સીલ કરેલ કારખાનામાંથી રૂા.1.80 લાખના વાયરની ઉઠાંતરીજામનગર શહેરમાં દારૂૂના ધંધાર્થી સામે જામનગર સિટી બી. ડિવિઝનની પોલીસની લાલ આંખ
જામનગરમાં ચબરાક દારૂૂના ધંધાર્થી સામે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે, અને જામનગર બહારથી એક બોલેરોમાં સંતાડીને લાવવામાં આવેલો ઇંગલિશ દારૂૂ પકડી પાડ્યો છે. જો…
View More જામનગર શહેરમાં દારૂૂના ધંધાર્થી સામે જામનગર સિટી બી. ડિવિઝનની પોલીસની લાલ આંખજામનગરના મેઘપરના જાલી નોટ પ્રકરણમાં વધુ ત્રણ આરોપી પકડાયા
જામનગર જિલ્લામાં લાંબા સમય પછી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન મેઘપર પોલીસે પકડી પાડયું હતું, અને બે પરપ્રાતીય શખ્સો પાસેથી રૂૂપિયા 500 ના દરની 100 નંગ…
View More જામનગરના મેઘપરના જાલી નોટ પ્રકરણમાં વધુ ત્રણ આરોપી પકડાયા