નામચીન બાબાખાન પઠાણ અને તેના પુત્રની દાદાગીરી, યુવકને ઢોર માર માર્યો

કુખ્યાત આરોપી બાબા ખાન અને તેના પુત્ર રાજા પઠાણએ ફરી માથાકૂટ કરી છે.યુવાનને ઢોર માર મારી હાથ ભાંગી નાંખ્યો હતો.અમારો દારૂૂનો ધંધો ચાલુ હોય ત્યારે…

View More નામચીન બાબાખાન પઠાણ અને તેના પુત્રની દાદાગીરી, યુવકને ઢોર માર માર્યો

હરિનગરમાં પરિણીતાનો સાસરિયાના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

શહેરના હરિનગર-2 વિસ્તારમાં રહેતી 24 વર્ષીય સોનાબેન ધવલભાઈ નામની પરિણીતાએ સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે…

View More હરિનગરમાં પરિણીતાનો સાસરિયાના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

સરધારમાં દીકરી રિસામણે આવતા તેના પિતા અને ભાઇને પાઇપના ઘા ઝીંક્યા

જિલ્લાના સરધાર ગામમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. દીકરી સાસરેથી રિસામણે પિતાના ઘરે આવતા ઉશ્કેરાયેલા જમાઈ, વેવાઈ અને વેવાણે સાથે મળીને વેપારી અને…

View More સરધારમાં દીકરી રિસામણે આવતા તેના પિતા અને ભાઇને પાઇપના ઘા ઝીંક્યા

1.61 કરોડના 3 કરોડ માંગી વ્યાજખોરોએ જમીન પચાવી પાડી

ખીજડિયા ગામના ખેડૂતે ભાઇની જમીન ખરીદવા જમીન ગીરવે મૂકી, વ્યાજખોરોએ દસ્તાવેજ કરાવી બારોબાર વેંચી નાખી સ્વામિનારાયણ ગુરુકુળ રોડ સોરઠિયા પાર્કમાં રહેતા ખેડૂતની ભાયું ભાગની જમીન…

View More 1.61 કરોડના 3 કરોડ માંગી વ્યાજખોરોએ જમીન પચાવી પાડી

નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો, રહીશોમાં આક્રોશ, ‘જનતા રેઈડ’ની ચિમકી

શહેરના શાંત ગણાતા રહેણાંક વિસ્તારોમાં હવે અસામાજિક પ્રવૃતિએ માથું ઊંચક્યું છે. શહેરના નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો ચાલતો હોવાની ફરિયાદ ફ્લેટ ધારકોએ કરી…

View More નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો, રહીશોમાં આક્રોશ, ‘જનતા રેઈડ’ની ચિમકી

ઘોડાએ પાટુ મારતા પોરબંદર નાનાની ઘરે આવેલી આઠ વર્ષની બાળકીનું મોત

ઉપલેટાની બાળકી નાનાના ઘરે પોરબંદર ગઇ હતી પોરબંદરના દિગ્વિજયગઢ ગામે ઘોડાએ પાટુ મારતા 8 વર્ષીય બાળકી વિશ્વા વિંઝુંડાનું મોત નીપજ્યું હતું. રાજકોટ સિવિલમાં બે દિવસની…

View More ઘોડાએ પાટુ મારતા પોરબંદર નાનાની ઘરે આવેલી આઠ વર્ષની બાળકીનું મોત

હીટવેવ સામે સિવિલ સજ્જ, ખાસ વોર્ડ ઉભો કરાયો

સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને જેના કારણે ડી હાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. હજુ ગરમી વધે તેવી શક્યતાઓ વચ્ચે…

View More હીટવેવ સામે સિવિલ સજ્જ, ખાસ વોર્ડ ઉભો કરાયો

સુરેન્દ્રનગરની સબજેલમાં જૂથ અથડામણ, ચાર કેદી ઘવાયા

125ની કેપેસીટી સામે 250થી વધુ કેદીઓ રાખવામાં આવ્યા છે ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરની સબજેલમાં મોડી રાત્રે કેદીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. જેલની…

View More સુરેન્દ્રનગરની સબજેલમાં જૂથ અથડામણ, ચાર કેદી ઘવાયા

નવા મતદાન મથકો, સુવિધાઓ ચકાસવા કાલથી મામલતદારો-પ્રાંત અધિકારીઓ મેદાનમાં ઉતરશે

વહીવટી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપતુ ચૂંટણી પંચ રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વહીવટી…

View More નવા મતદાન મથકો, સુવિધાઓ ચકાસવા કાલથી મામલતદારો-પ્રાંત અધિકારીઓ મેદાનમાં ઉતરશે

રૂડાનું રૂા.302.32 કરોડનું બજેટ બોર્ડ મીટિંગમાં મંજૂર

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 181ની બોર્ડ બેઠક યોજાઈ, ત્રણ દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 181ની બોર્ડ બેઠક આજરોજ યોજાઈ હતી.…

View More રૂડાનું રૂા.302.32 કરોડનું બજેટ બોર્ડ મીટિંગમાં મંજૂર