ગીર સોમનાથના વેરાવળના જાલેશ્વરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતુ અને રોડ પર લોકો ઉતરી આવ્યા હતા અને મારામારી અને પથ્થરમારો કર્યો હતો, પોલીસની ટીમે…
View More વેરાવળમાં દરિયાકાંઠે માછલી કાઢવા મામલે માછીમારોના બે જૂથ વચ્ચે ધિંગાણુંCategory: સૌરાષ્ટ્ર
મોરબી મહાપાલિકાનું રૂા.1132.38 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર
શહેરના મુખ્ય 9 રસ્તા, 6 તળાવનું બ્યુટીફિકેશન, 24 સર્કલનું નવીનીકરણ, પાણી ડ્રેનેજ વ્યવસથા માટે કરોડોની જોગવાઇ કરાઇ મોરબી શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુવિધાઓ…
View More મોરબી મહાપાલિકાનું રૂા.1132.38 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂરઓખા વિસ્તારમાં બે દાયકાથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બે
ઓખા મંડળના આરંભડા તાબે ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડીયા નામના 49 વર્ષના શખ્સ દ્વારા તબીબી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર લોકોની…
View More ઓખા વિસ્તારમાં બે દાયકાથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બેસોમનાથ સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્ર નાદ, શંખનાદ તથા ડમરુ વાદનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યો
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે 72 કલાકના અખંડ મંત્ર જાપ, શંખ નાદ તથા ડમરુ વાદન કાર્યક્રમ યોજાયો જેમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.…
View More સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્ર નાદ, શંખનાદ તથા ડમરુ વાદનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યોમોરબીના નાની વાવડીમાં અસામાજિક તત્વો બેફામ : 6 વાહનોના કાચ તોડ્યા
નાની વાવડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો છે. ગત રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા અંદાજે 6 જેટલા વાહનોના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડવામાં…
View More મોરબીના નાની વાવડીમાં અસામાજિક તત્વો બેફામ : 6 વાહનોના કાચ તોડ્યાજામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં ભેંસો ચરાવતા માલધારી પર વિજળી પડતા મોત
કમોસમી વરસાદે ભરવાડનો જીવ લીધો જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં કમોસમી વરસાદમાં વીજળી પડવાના કારણે એક માલધારીનો ભોગ લેવાયો છે. વરસાદી વીજળી પડવાથી એક માલધારીનું મૃત્યુ…
View More જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં ભેંસો ચરાવતા માલધારી પર વિજળી પડતા મોતબગસરામાં આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગણીને લઈને સૂત્રોચ્ચાર
આજે ત્રીજા દિવસે મહિલાઓનો રાસ લઇ ડમરુ વગાડી વિરોધ. ત્રણ દિવસના વિરોધ બાદ પણ સરકારે મચક આપી ન હતી બગસરામાં આંગણવાડીની બહેનોએ સી ડી પી…
View More બગસરામાં આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગણીને લઈને સૂત્રોચ્ચારભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 15 આવાસો કરાયા સીલ
ભાવનગર શહેરની વિવિધ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં નિયમોનું ઉલ્લંઘન કરી આવાસ ભાડે આપનારા મકાનમાલિકો સામે ભાવનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં આજે તરસમીયા રોડ…
View More ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 15 આવાસો કરાયા સીલચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા પાસે કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ ટ્રિપલ અકસ્માતમાં અમદાવાદના સેજપુર વિસ્તારના…
View More ચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોતચોરવાડની કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો, વાસણ સાફ કરતા વૃદ્ધાને ફાડી ખાઘા
ચોરવાડ નજીક કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો કરતા ખોરાસા ગીરના વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર માળીયાહાટીના તાલુકાના ખોરાસા…
View More ચોરવાડની કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો, વાસણ સાફ કરતા વૃદ્ધાને ફાડી ખાઘા