કાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયા

જામનગર-જુનાગઢ રોડ પર કાલાવડ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં વિસ્તારના પ્રભાવશાળી અને અનુભવી નેતા નાનજીભાઈ ચોવટીયા ભાજપ છોડી સત્તાવાર રીતે આમ…

View More કાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયા

સરપદડમાં પાણી ઓછું બગાડવાનું કહેતા પુત્રએ માતાને માર માર્યો, બચાવવા જતાં બહેનને ઇજા

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામમાં પાણી જેવી સામાન્ય બાબતે પુત્રએ પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પ્રાપ્ત…

View More સરપદડમાં પાણી ઓછું બગાડવાનું કહેતા પુત્રએ માતાને માર માર્યો, બચાવવા જતાં બહેનને ઇજા

વેરાવળમાં હત્યા-લૂંટના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

વેરાવળ સાંઇબાબા મંદીરથી આગળ વેરાવળ તાલુકાનાં ડારી ગામ ની સીમમાં દરીયાકાંઠા તરફ જતા કાચા રસ્તે આવેલ જુના ચુના ભઠ્ઠાની બાજુમાં કાચા રસ્તા પાસે પોતાની મારૂૂતિ…

View More વેરાવળમાં હત્યા-લૂંટના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

મોટી મારડમાં વિકાસના કામોમાં લોલંલોલ, નવો બનેલો કોઝવે બિસ્કિટ જેવો બટકણો

ભ્રષ્ટ કામગીરીના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતોએ રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે લાખો રૂૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,…

View More મોટી મારડમાં વિકાસના કામોમાં લોલંલોલ, નવો બનેલો કોઝવે બિસ્કિટ જેવો બટકણો

ટેન્કર પાછળ છોટા હાથી અથડાતાં ચાલક યુવકનું મોત

મોરબીના રાપર ગામની સીમમાં અકસ્માત સર્જાયો મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં ટ્રક ટેન્કર પાછળ સુપર કેરી લોડીંગ વાહન અથડાતા લોડીંગ વાહનના ચાલકનું ઘટનાસ્થળે જ મોત…

View More ટેન્કર પાછળ છોટા હાથી અથડાતાં ચાલક યુવકનું મોત

લવજેહાદ મામલે નવો વળાંક, રાજુલાની યુવતીએ કહ્યું મેં મરજીથી લગ્ન કર્યા હતા!

સામાજિક અને ધાર્મિક સંગઠનોને આ મામલે દખલગીરી ન કરવા અપીલ કરી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. અત્યાર…

View More લવજેહાદ મામલે નવો વળાંક, રાજુલાની યુવતીએ કહ્યું મેં મરજીથી લગ્ન કર્યા હતા!

જૂનાગઢમાં દીકરીના લગ્ન માટે 20 વર્ષથી કમાયેલી લાખોની કમાણી તસ્કરો ચોરી ગયા

એક પરિવારના 20 વર્ષના અથાગ પરિશ્રમ, સપનાઓ અને દીકરીના લગ્નની તૈયારીઓ માટે જમા કરવામાં આવેલી મહેનતની કમાણી ઘરમાં માત્ર બે કલાકની ગેરહાજરીમાં તસ્કરોના હાથે ધૂળ…

View More જૂનાગઢમાં દીકરીના લગ્ન માટે 20 વર્ષથી કમાયેલી લાખોની કમાણી તસ્કરો ચોરી ગયા

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વાડીમાં છૂપાવેલા ચાર લાખની 1390 દારૂની બોટલ પકડી

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાતાપુરની એક વાડીમાં ચાલતા વિદેશી દારૂૂના નેટવર્ક પર સફળ દરોડો પાડીને 4 લાખની કિંમતનો દારૂૂ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન વાડીમાં…

View More જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વાડીમાં છૂપાવેલા ચાર લાખની 1390 દારૂની બોટલ પકડી

બોટાદમાં તાંત્રિક વિધિના બહાને મિત્ર સહિતની ટોળકીએ પરિવાર પાસેથી 16.28 લાખ પડાવ્યા

બોટાદ શહેરમાં અંધશ્રદ્ધા અને વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાગલપર ગામના એક શખ્સે પોતાના રત્નકલાકાર મિત્રને ભુવાની મદદથી મેલીવિદ્યાના ડરમાં ફસાવી, અલગ-અલગ સમયે…

View More બોટાદમાં તાંત્રિક વિધિના બહાને મિત્ર સહિતની ટોળકીએ પરિવાર પાસેથી 16.28 લાખ પડાવ્યા

ભાવનગરમાં ફાયરિંગની ઘટના બાદ ગેરકાયદે પ્રાણીઓ, 50 કારતુસ ઝડપાયા

ઈન્ડિયા હાઉસમાં પોલીસનું સર્ચ ઓપરેશન, વન વિભાગ પણ તપાસમાં જોડાયું, 8 પૈકી છ આરોપીઓની ધરપકડ ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રજપુત જ્ઞાતિની વાડી પાસે રવિવારે સવારે…

View More ભાવનગરમાં ફાયરિંગની ઘટના બાદ ગેરકાયદે પ્રાણીઓ, 50 કારતુસ ઝડપાયા