ગોંડલમાં દારૂૂના નશામાં ઘર પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા યુવાન પર નસેડી શખ્સે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More ગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલોCategory: સૌરાષ્ટ્ર
હનીટ્રેપના ગુનામાં ફરાર થયેલા વધુ બે આરોપી ઝડપાયા
હજુ બેની શોધખોળ, રાજકોટ અને મોરબીના ઉદ્યોગપતિને ફસાવી પૈસા પડાવ્યાની કબૂલાત જેતપુરમાં છ મહિના પહેલા નોંધાયેલી એક હનીટ્રેપની ફરિયાદમાં ભાગતા ફરતા આરોપીમાંથી બે આરોપીને જેતપુર…
View More હનીટ્રેપના ગુનામાં ફરાર થયેલા વધુ બે આરોપી ઝડપાયાપિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યા
શહેરના જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્ર્વર નજીક પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન પર તુટી પડયા હતા. શ્ર્વાનને ક્રુરતાપુર્વક માર મારતા વચ્ચે પડેલી મહીલાને પણ માર…
View More પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યાગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
સામા કાંઠે સંત કબીર રોડ ગોવિંદ બાગ મેઇન રોડ પર રંગીલા હનુમાનજી મંદિરના ચોકમાં બે શખ્સ આઇપીએલના મેચ પર મોબાઇલ ફોનમાં સટ્ટો રમતાં હોઇ પીસીબીની…
View More ગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયાકોઠારિયામાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો દાઝ્યા
રસોઈ બનાવતી વખતે ઘટી ઘટના; રેગ્યુલેટર બરાબર ફીટ થયું નહીં હોવાના કારણે ગેસ લીકેજ થતાં ઘટના ઘટી હોવાની શંકા બ્લાસ્ટ થતા ઓરડીના પતરા પણ ઉડયા;…
View More કોઠારિયામાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો દાઝ્યાચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સોશિયલ મીડિયા…
View More ચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યાલહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખા
ભાજપમાં આંતરિક ખેંચતાણ તો કોંગ્રેસમાં કાનાકૂસી, આપમાં સંગઠન અને નેતાઓનો અભાવ છેલ્લી ઘડીની ‘ગોઠવણો’ માટે ‘મેનેજરો’ મેદાનમાં છતાં મતદારો ઉપર દારોમદાર ક્રોસ વોટીંગનો ચારે તરફ…
View More લહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખાચૂંટણીના આગલા દિવસે પરેશ ગોસ્વામીએ પણ સાવરણો છોડયો, કમળ પકડે તેવી ચર્ચા
ગુજરાતમાં ચૂંટણી આગલા દિવસે આપના વધુ એક નેતાએ પાર્ટી છોડી છે. આગાહી કાર પરેશ ગોસ્વામીએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને આપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી…
View More ચૂંટણીના આગલા દિવસે પરેશ ગોસ્વામીએ પણ સાવરણો છોડયો, કમળ પકડે તેવી ચર્ચાકાલે મતદારો થશે રેબઝેબ, તાપમાન 43 ડિગ્રીને પાર
ચાલુ ઉનાળામાં પ્રથમ વખત રાજ્યમાં રાજકોટ અને અમરેલીનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજ્યમાં અમરેલી 43.3 ડિગ્રી સાથે સૌથી હોટ શહેર ત્યારબાદ રાજકોટ 43.1 ડિગ્રી…
View More કાલે મતદારો થશે રેબઝેબ, તાપમાન 43 ડિગ્રીને પારચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીં
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસે ખાસ ‘ઓપરેશન ક્લીન’ હેઠળ ટપોરીઓ અને લુખ્ખાઓને પોલીસ મથકે બોલાવી મતદાનના દિવસે કાયદામાં રહેવા કડક સુચના આપવામ આવી છે.…
View More ચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીં