પાક તો ફરી ઉગી શકશે, પણ જીવ ગયા પાછા નહીં આવે

મેવાસાના ધરતીપુત્રોની જીવદયાએ જીત્યું સૌનું દિલ: ગરમીના કપરા કાળમાં માછલીઓ બચાવવા ખેડૂતોએ પોતાના બોર-કૂવાના પાણી તળાવમાં વાળ્યા આજના સ્વાર્થી યુગમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના આર્થિક…

View More પાક તો ફરી ઉગી શકશે, પણ જીવ ગયા પાછા નહીં આવે

જંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદત

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે કાનૂની જંગ વધુ તેજ બન્યો છે. મહેસૂલ પંચ દ્વારા 720 સ્થાનિકોની અપીલ ફગાવી દેવામાં…

View More જંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદત

નાનામવા LIG ક્વાર્ટરધારકોને ખાલી કરવા નોટિસથી ફફડાટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાનામવા એલ.આઇ.જીના જર્જરિત કવાર્ટર ધારકોને અપાયેલી નોટિસોના પગલે કવાર્ટર ધારકોએ રિપેરીંગના બદલે અન્ય વિકલ્પો આપવા મ્યુનિ.કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યુ…

View More નાનામવા LIG ક્વાર્ટરધારકોને ખાલી કરવા નોટિસથી ફફડાટ

વેચાણ દસ્તાવેજ રદ કરતો દાવો દાખલ કરવાથી વાંધેદારોને કોઇ રાહત મળી શકે નહીં: એડવોકેટ

રાજકોટ જીલ્લા તથા તાલુકાના ગામ રૈયાના પોશ વિસ્તારમાં આવેલ કિમંતી ખેતીની જમીન આશરે એકર 3-34 ગુંદા ખેતીની જમીન આવેલ છે જેમાં હર્ષદરાય બચુલાલ તન્નાનું અવસાન…

View More વેચાણ દસ્તાવેજ રદ કરતો દાવો દાખલ કરવાથી વાંધેદારોને કોઇ રાહત મળી શકે નહીં: એડવોકેટ

લોકમેળાની તૈયારી શરૂ : માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ માટે 20 સમિતિની રચના

ગયા વર્ષના ભીડ અને ટ્રાફિકના ડ્રોન ડેટાનું એનાલિસિસ કરાશે પ્રથમ વખત 108 અને બાઈક એમ્બ્યુલન્સ માટે કોરીડોર બનાવાશે તમામ 20 સમિતિઓને એક અઠવાડિયામાં પ્લાન તૈયાર…

View More લોકમેળાની તૈયારી શરૂ : માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ માટે 20 સમિતિની રચના

અમદાવાદ-સોમનાથ વંદેભારતમાં રાજકોટ-સુરેન્દ્રનગર કપાયા

સાંસદોએ હરિદ્ધારની દૈનિક ટ્રેન માંગી ત્યાં જે સુવિધા હતી તે પણ છીનવાઈ હાલમાં રાજકોટ શહેરને મળેલી અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેનની સુવિધા છીનવી લેવાનો નિર્ણય વેસ્ટર્ન…

View More અમદાવાદ-સોમનાથ વંદેભારતમાં રાજકોટ-સુરેન્દ્રનગર કપાયા

કષ્ટભંજન દાદાને ટ્રેડમાર્ક-કોપીરાઇટની સુરક્ષા અપાઇ

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના પવિત્ર વારસાને કાનૂની ઢાલ મળી છે. સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટે દેવના વિવિધ નામો, દિવ્ય સ્વરૂૂપો, ચિત્રો તથા…

View More કષ્ટભંજન દાદાને ટ્રેડમાર્ક-કોપીરાઇટની સુરક્ષા અપાઇ

મેયર અઠવાડિયામાં ત્રણ દિવસ જનતા જનાર્દનને મળશે

રાજકોટ મહાનગરપાલિકામાં નવી બોડી ચૂંટાયા બાદ હવે મેયર જનતા જનાર્દનને મળવા માટે સમયપત્રક નકકી કર્યું છે અને રજુઆતો તથા મુલાકાત માટેરનો સમય નિયત કર્યો છે.…

View More મેયર અઠવાડિયામાં ત્રણ દિવસ જનતા જનાર્દનને મળશે

બંગાળી બાળકના હત્યારાનો કબજો લેતી ક્રાઈમ બ્રાંચ, માથું મળ્યા બાદ ધડની તપાસ

રાજકોટમાં 8 વર્ષ પૂર્વે આજીડેમના પટ માંથી મળેલા બાળકના ઘડ વિનાના માથાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયા બાદ આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપાઈ…

View More બંગાળી બાળકના હત્યારાનો કબજો લેતી ક્રાઈમ બ્રાંચ, માથું મળ્યા બાદ ધડની તપાસ

10 લાખના કૌભાંડમાં થયેલી અરજીમાં પોલીસ કાર્યવાહીનો રિપોર્ટ મંગાવતી કોર્ટ

રાજકોટમાં બોગસ સહીવાળા ચેક મારફતે આરટીજીએસ દ્વારા રૂૂ.10 લાખ ટ્રાન્સફર કરી આર્થિક કૌભાંડ આચર્યાની અરજીમાં કોર્ટ દ્વારા આ મામલે ફોજદારી ઇન્કવાયરી રજિસ્ટરે લઈ આ બાબતે…

View More 10 લાખના કૌભાંડમાં થયેલી અરજીમાં પોલીસ કાર્યવાહીનો રિપોર્ટ મંગાવતી કોર્ટ