રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સત્તાવાર રીતે આજે સમરસ જાહેર થઈ ગઈ છે. ગઇકાલે ભાજપના 11 અને કોંગ્રેસના 1 ઉમેદવારે ભરેલા ઉમેદવારી ફોર્મની…
View More શિક્ષણ સમિતિ સમરસ જાહેર, ભાજપના Gen-Z દાવેદારોમાં ઉકળાટCategory: સૌરાષ્ટ્ર
શહેરમાં ‘ડ્રોન’એ મચ્છરોના 8298 ઘરનો કર્યો ખાત્મો
રાજકોટના વોંકળા, નાળા અને આજી નદી કાંઠા આસપાસ મચ્છરોનો ઉપદ્રવ અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા હાઇટેક ડ્રોન ટેકનોલોજી અજમાવવામાં આવી રહી છે. મચ્છરોનું બ્રિડીંગ શોધવા…
View More શહેરમાં ‘ડ્રોન’એ મચ્છરોના 8298 ઘરનો કર્યો ખાત્મો9 માસથી ખાલી કરી દેવાયેલી લાખાજીરાજ માર્કેટના વેપારીઓમાં આક્રોશ
શહેરની ઐતિહાસિક લાખાજીરાજ શાકમાર્કેટ(જયુબિલી) જર્જરિત થઇ ગઇ હોય બે માળની બનાવવા વેપારીઓ પાસે ખાલી કરાવ્યાને 9 મહિના થઇ ગયા. આટલા દિવસમાં હજુ સુધી રિનોવેશન માટે…
View More 9 માસથી ખાલી કરી દેવાયેલી લાખાજીરાજ માર્કેટના વેપારીઓમાં આક્રોશ10 લાખ સામે 12.50 લાખ ચૂકવ્યા છતા 24 લાખની ઉઘરાણી કરી મકાન પચાવી પાડવાની ધમકી
જેટકોના કર્મચારી વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયા, માસિક 10 ટકા વ્યાજની વસૂલાત ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો…
View More 10 લાખ સામે 12.50 લાખ ચૂકવ્યા છતા 24 લાખની ઉઘરાણી કરી મકાન પચાવી પાડવાની ધમકીરાજકોટમાં શિવ હોસ્પિટલમાં એનેથેસિયા ઇન્જેક્શન આપ્યા બાદ પરિણીતાનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ
શાપર-વેરાવળમાં રહેતા પરિણીતાનું ગોઠણના ઓપરેશન માટે રાજકોટમાં શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા એનેથેસીયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પરિણીતાનું બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારમાં કરૂણ…
View More રાજકોટમાં શિવ હોસ્પિટલમાં એનેથેસિયા ઇન્જેક્શન આપ્યા બાદ પરિણીતાનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપમહિલા તબીબને ‘ડિઝિટલ એરેસ્ટ’ કરી 58.50 લાખ પડાવ્યા
સાયબર પોલીસે સતર્કતા દાખવી વધુ રૂા.21.50 લાખ ગુમાવતા બચાવ્યા રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસને સાયબર માફિયાઓ વિરુદ્ધ હાથ ધરેલી ઝુંબેશમાં એક અત્યંત મહત્વની અને મોટી…
View More મહિલા તબીબને ‘ડિઝિટલ એરેસ્ટ’ કરી 58.50 લાખ પડાવ્યાચીટર અલ્પેશ દોંગા સામે વધુ બે ફરિયાદ નોંધાઇ
ભૂમાફિયા અલ્પેશ દોંગા વિરૂધ્ધ કાલાવડ તાલુકામાં વધુ બે ફરિયાદ નોંધાઇ છે. અલ્પેશ દોંગાએ નાના ખેડૂતોની આર્થિકભીંસ અને લાચારીનો ફાયદો ઉઠાવી વ્યાજે નાણા આપી જમીનના દસ્તાવેજો…
View More ચીટર અલ્પેશ દોંગા સામે વધુ બે ફરિયાદ નોંધાઇગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ 30 દિવસમાં બમણા
છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. રિટેલ બજારમાં કિલોના રૂૂ. 70 સુધી પહોંચી ગયા છે. દિવાળી પહેલાં ઘરખર્ચ પર વધુ દબાણ વધ્યું…
View More ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ 30 દિવસમાં બમણાજામનગરમાં ફેન્સી નંબર પ્લેટ, કાળાકાચ સામે ઝુંબેશ
નંબર પ્લેટ વગરનાં વાહનો, ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ અને ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે કાર્યવાહી : આઠથી વધુ બાઇક ડિટેઇન જામનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા…
View More જામનગરમાં ફેન્સી નંબર પ્લેટ, કાળાકાચ સામે ઝુંબેશઉનાના પોષ રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો દીપડો
ઉના શહેરમાં વન્યપ્રાણીઓની અવરજવરનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના પોષ વિસ્તાર ગણાતા ગ્રીન પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના સમયે દીપડો લટાર મારતો જોવા મળતાં…
View More ઉનાના પોષ રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો દીપડો