રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મોરબી રોડ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. રાજકોટ-3 વિસ્તારમાં, મોરબી રોડ પર પુલ નજીક, સેટેલાઇટ ચોક પાસે અને મારુતિ માર્બલની…
View More મારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયુંCategory: સૌરાષ્ટ્ર
પાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોત
શહેરની ભાગોળે રૈયા ગામમાં આવેલા પાટીદાર ચોક પાસે નવી બનતી ક્ધસ્ટ્રકશન સાઈટ પર કામ કરતાં બે શ્રમિકના વીજ લાગતાં મોત નિપજતાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી…
View More પાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોતકુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ કચ્છનો વતની અને હાલ રાજકોટમાં રહી…
View More કુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોતજિયાફતના 27 લાખ નામંજૂર, તમામ રેટ કોન્ટ્રાકટની થશે સમીક્ષા
પાણી-વીડિયોગ્રાફીના લાખેણા બિલમાં સ્ટેન્ડિંગ કમિટી લાચાર, રેટ કોન્ટ્રાકટ મુજબ ખરીદી થઇ હોવાથી ચૂકવણા કબૂલ મંજૂર રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચુંટણી પુર્વે કરાયેલા ડિમોલીશન દરમિયાન ખાણી-પીણી…
View More જિયાફતના 27 લાખ નામંજૂર, તમામ રેટ કોન્ટ્રાકટની થશે સમીક્ષાભાવનગરના તળાજાના બાઈકર્સએ મેળવ્યો વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ
ભાવનગર જિલ્લાના તળાજાનું યુવાધન સતત સફળતા અને સાહસિકતા ના શિખરોસર કરીરહ્યું છે.જિલ્લામાંશૈક્ષણિક ક્ષેત્રે તળાજા નું નામરોશન છે.તળાજા પંથકના યુવાન ભાઈઓ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી…
View More ભાવનગરના તળાજાના બાઈકર્સએ મેળવ્યો વર્લ્ડ રેકોર્ડનો ખિતાબગોંડલનો આઠ વર્ષનો ટાબરિયો આઠ મિનિટમાં 200 દાખલા ગણી યુસીમાસની કોમ્પિટિશનમાં ચેમ્પિયન
કોઈ નો મોબાઈલ નમ્બર સાંભળો અને સાંભળતા ની સાથે જ તેનો ટોટલ શક્ય બને ? શુ 2 થી 3 મિનિટ માં 100 કે 200 ગુણાકાર…
View More ગોંડલનો આઠ વર્ષનો ટાબરિયો આઠ મિનિટમાં 200 દાખલા ગણી યુસીમાસની કોમ્પિટિશનમાં ચેમ્પિયનભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યો
શહેરમાં કોઠારિયા મેઇન રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતી યુવતી ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી. ત્યારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યોઆજી રિવરફ્રન્ટ પડતો મૂકાયો, કમિશનર બાદ સ્ટે.ચેરમેનનો સત્તાવાર સંકેત
આર્થિક કટોકટીમાં કમ સે કમ બે વર્ષ સુધી તો આ યોજનાનો વિચાર પણ કરી શકાય તેમ નથી : ભૂતકાળમાં થયેલા આડેધડ ખર્ચાઓની પાઘડીનો વળ હવે…
View More આજી રિવરફ્રન્ટ પડતો મૂકાયો, કમિશનર બાદ સ્ટે.ચેરમેનનો સત્તાવાર સંકેતપડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામ કારોબારીના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોત
ચોમાસાની શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતા પડધરી…
View More પડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામ કારોબારીના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોતકચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યા
પૂર્વ કચ્છમાં દુધઈ પોલીસ મથકની હદમાં આવતા ટપ્પર વાડીવિસ્તારમાંથી એલસીબીએ 79 લાખનો દારૂૂ પકડી પાડ્યો હતો. આ દારૂૂ અંગે પોલીસને બાતમી આપનાર યુવાનની ભાળ બુટલેગરો…
View More કચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યા